Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4757 | Date: 13-Jun-1993
જ્યાં બેઠી છે રે, માથે હાથ ફેરવવાવાળી તું રે માડી
Jyāṁ bēṭhī chē rē, māthē hātha phēravavāvālī tuṁ rē māḍī

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 4757 | Date: 13-Jun-1993

જ્યાં બેઠી છે રે, માથે હાથ ફેરવવાવાળી તું રે માડી

  Audio

jyāṁ bēṭhī chē rē, māthē hātha phēravavāvālī tuṁ rē māḍī

મા, ભગવાન (Almighty Mother, God)

1993-06-13 1993-06-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=257 જ્યાં બેઠી છે રે, માથે હાથ ફેરવવાવાળી તું રે માડી જ્યાં બેઠી છે રે, માથે હાથ ફેરવવાવાળી તું રે માડી

મને ત્યારે, જગની તો શી ફિકર છે (2)

જ્યાં બેઠી છે રે, મારા સર્વે કાર્યોમાં સાથ દેવાવાળી રે માડી

જ્યાં સોંપી છે જીવનની બધી ચિંતા તારા ચરણમાં રે માડી

જ્યાં મારી દૃષ્ટિમાં તારા સિવાય નથી બીજું કોઈ રે માડી

જ્યાં તારા પ્રેમમાં ભૂલી શકું છું મારા સાન ને ભાન રે માડી

જ્યાં રહેશે હૈયું તો મારું તમારી પાસેને પાસે રે માડી

જ્યાં સંભાળી લો છો મારા હૈયાંના ઉચાટને ઉત્પાત રે માડી

જ્યાં મારા હૈયાંમાં તો છે તારો ને તારો પ્રકાશ રે માડી

જ્યાં ખોળો તારો મારા કાજે તો, ખુલ્લોને ખુલ્લો છે રે માડી

જ્યાં મારા હૈયે તારામાં ને તારામાં અતૂટ વિશ્વાસ ભર્યો છે રે માડી
https://www.youtube.com/watch?v=yZv2CmOg1Xw
View Original Increase Font Decrease Font

જ્યાં બેઠી છે રે, માથે હાથ ફેરવવાવાળી તું રે માડી

મને ત્યારે, જગની તો શી ફિકર છે (2)

જ્યાં બેઠી છે રે, મારા સર્વે કાર્યોમાં સાથ દેવાવાળી રે માડી

જ્યાં સોંપી છે જીવનની બધી ચિંતા તારા ચરણમાં રે માડી

જ્યાં મારી દૃષ્ટિમાં તારા સિવાય નથી બીજું કોઈ રે માડી

જ્યાં તારા પ્રેમમાં ભૂલી શકું છું મારા સાન ને ભાન રે માડી

જ્યાં રહેશે હૈયું તો મારું તમારી પાસેને પાસે રે માડી

જ્યાં સંભાળી લો છો મારા હૈયાંના ઉચાટને ઉત્પાત રે માડી

જ્યાં મારા હૈયાંમાં તો છે તારો ને તારો પ્રકાશ રે માડી

જ્યાં ખોળો તારો મારા કાજે તો, ખુલ્લોને ખુલ્લો છે રે માડી

જ્યાં મારા હૈયે તારામાં ને તારામાં અતૂટ વિશ્વાસ ભર્યો છે રે માડી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jyāṁ bēṭhī chē rē, māthē hātha phēravavāvālī tuṁ rē māḍī

manē tyārē, jaganī tō śī phikara chē (2)

jyāṁ bēṭhī chē rē, mārā sarvē kāryōmāṁ sātha dēvāvālī rē māḍī

jyāṁ sōṁpī chē jīvananī badhī ciṁtā tārā caraṇamāṁ rē māḍī

jyāṁ mārī dr̥ṣṭimāṁ tārā sivāya nathī bījuṁ kōī rē māḍī

jyāṁ tārā prēmamāṁ bhūlī śakuṁ chuṁ mārā sāna nē bhāna rē māḍī

jyāṁ rahēśē haiyuṁ tō māruṁ tamārī pāsēnē pāsē rē māḍī

jyāṁ saṁbhālī lō chō mārā haiyāṁnā ucāṭanē utpāta rē māḍī

jyāṁ mārā haiyāṁmāṁ tō chē tārō nē tārō prakāśa rē māḍī

jyāṁ khōlō tārō mārā kājē tō, khullōnē khullō chē rē māḍī

jyāṁ mārā haiyē tārāmāṁ nē tārāmāṁ atūṭa viśvāsa bharyō chē rē māḍī
Scan Image

Gujarati Bhajan no. 4757 by Satguru Devendra Ghia - Kaka

First...475347544755...Last