Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4860 | Date: 03-Aug-1993
માગ્યું જગમાં કાંઈ મળતું નથી
Māgyuṁ jagamāṁ kāṁī malatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4860 | Date: 03-Aug-1993

માગ્યું જગમાં કાંઈ મળતું નથી

  No Audio

māgyuṁ jagamāṁ kāṁī malatuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-08-03 1993-08-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=360 માગ્યું જગમાં કાંઈ મળતું નથી માગ્યું જગમાં કાંઈ મળતું નથી,

    યત્નો કર્યા વિના પ્રભુ કાંઈ દેતા નથી

ઊછળતી ને ઊછળતી રહેશે,

    ઇચ્છાઓ જો હૈયાંમાં, અશાંત કર્યા વિના એ રહેતી નથી

બણગાં ફૂંકે જીવનમાં તો જે ઝાઝા,

    પોલું ઢોલ તો ગાજ્યા વિના તો રહેતું નથી

કરવું છે ભલું તમારું તો જેણે જીવનમાં,

    સાથે ને સાથે રહ્યાં વિના એ રહેતું નથી

મધ્યાન તપે છે સૂરજ તો જેનો જીવનમાં,

    દૃષ્ટિ એના ઉપર જલદી થઈ શક્તી નથી

ખોટાં કર્મોના ડંખ તો જીવનમાં,

    જીવનભર હૈયાંને ડંખ્યા વિના રહેતા નથી

સાચું કહ્યું કે કર્યું જીવનમાં, જ્યારે ખોટું લાગે,

    માઠા દિવસની એંધાણી વિના બીજું એ હોતું નથી

વચનો ને વચનો રહે તોડતાં જે જીવનમાં,

    વિશ્વાસ એના ઉપર કોઈ રાખી શક્તું નથી

ઠૂકરાવે વિશુદ્ધ પ્રેમને તો જે જીવનમાં,

    જીવનમાં પ્રેમને કાબિલ તો એ રહેતા નથી

જીવોને જીવો રહે ત્રાસ આપતા તો જે જીવનમાં,

    પ્રભુની માફીને લાયક રહેતા નથી
View Original Increase Font Decrease Font


માગ્યું જગમાં કાંઈ મળતું નથી,

    યત્નો કર્યા વિના પ્રભુ કાંઈ દેતા નથી

ઊછળતી ને ઊછળતી રહેશે,

    ઇચ્છાઓ જો હૈયાંમાં, અશાંત કર્યા વિના એ રહેતી નથી

બણગાં ફૂંકે જીવનમાં તો જે ઝાઝા,

    પોલું ઢોલ તો ગાજ્યા વિના તો રહેતું નથી

કરવું છે ભલું તમારું તો જેણે જીવનમાં,

    સાથે ને સાથે રહ્યાં વિના એ રહેતું નથી

મધ્યાન તપે છે સૂરજ તો જેનો જીવનમાં,

    દૃષ્ટિ એના ઉપર જલદી થઈ શક્તી નથી

ખોટાં કર્મોના ડંખ તો જીવનમાં,

    જીવનભર હૈયાંને ડંખ્યા વિના રહેતા નથી

સાચું કહ્યું કે કર્યું જીવનમાં, જ્યારે ખોટું લાગે,

    માઠા દિવસની એંધાણી વિના બીજું એ હોતું નથી

વચનો ને વચનો રહે તોડતાં જે જીવનમાં,

    વિશ્વાસ એના ઉપર કોઈ રાખી શક્તું નથી

ઠૂકરાવે વિશુદ્ધ પ્રેમને તો જે જીવનમાં,

    જીવનમાં પ્રેમને કાબિલ તો એ રહેતા નથી

જીવોને જીવો રહે ત્રાસ આપતા તો જે જીવનમાં,

    પ્રભુની માફીને લાયક રહેતા નથી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māgyuṁ jagamāṁ kāṁī malatuṁ nathī,

yatnō karyā vinā prabhu kāṁī dētā nathī

ūchalatī nē ūchalatī rahēśē,

icchāō jō haiyāṁmāṁ, aśāṁta karyā vinā ē rahētī nathī

baṇagāṁ phūṁkē jīvanamāṁ tō jē jhājhā,

pōluṁ ḍhōla tō gājyā vinā tō rahētuṁ nathī

karavuṁ chē bhaluṁ tamāruṁ tō jēṇē jīvanamāṁ,

sāthē nē sāthē rahyāṁ vinā ē rahētuṁ nathī

madhyāna tapē chē sūraja tō jēnō jīvanamāṁ,

dr̥ṣṭi ēnā upara jaladī thaī śaktī nathī

khōṭāṁ karmōnā ḍaṁkha tō jīvanamāṁ,

jīvanabhara haiyāṁnē ḍaṁkhyā vinā rahētā nathī

sācuṁ kahyuṁ kē karyuṁ jīvanamāṁ, jyārē khōṭuṁ lāgē,

māṭhā divasanī ēṁdhāṇī vinā bījuṁ ē hōtuṁ nathī

vacanō nē vacanō rahē tōḍatāṁ jē jīvanamāṁ,

viśvāsa ēnā upara kōī rākhī śaktuṁ nathī

ṭhūkarāvē viśuddha prēmanē tō jē jīvanamāṁ,

jīvanamāṁ prēmanē kābila tō ē rahētā nathī

jīvōnē jīvō rahē trāsa āpatā tō jē jīvanamāṁ,

prabhunī māphīnē lāyaka rahētā nathī
Scan Image

Gujarati Bhajan no. 4860 by Satguru Devendra Ghia - Kaka
First...485848594860...Last