Hymn No. 4893 | Date: 19-Aug-1993
લાગણીથી એ તો શર થયું, પ્રેમના પ્રવાહમાં એ પલટાઈ ગયું
lāgaṇīthī ē tō śara thayuṁ, prēmanā pravāhamāṁ ē palaṭāī gayuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1993-08-19
1993-08-19
1993-08-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=393
લાગણીથી એ તો શર થયું, પ્રેમના પ્રવાહમાં એ પલટાઈ ગયું
લાગણીથી એ તો શર થયું, પ્રેમના પ્રવાહમાં એ પલટાઈ ગયું
એકને એક જ્યાં એ બની ગયું, ત્યાં બે વચ્ચે અંતર તો ના રહ્યું
લાગણીમાં ભળી જ્યાં માગણી, પ્રેમથી જુદું ત્યાં તો એ પડી ગયું
લાગણીની ધારા જાય ભલે અટકી, ધારા પ્રેમની રહે વહેતી ને વહેતી
લાગણીની ધારા ગઈ જ્યાં રિસાઈ, પ્રેમની ધારાએ મનાવી લીધી
લાગણી પહોંચાડી શકે પ્રેમના દ્વાર સુધી, પ્રેમ પ્રભુના દ્વાર ખટખટાવી ગઈ
લાગણીનું પ્રદર્શન ક્ષણિક રહ્યું, પ્રેમનું ઝરણું વહેતું ને વહેતું રહ્યું
લાગણી કદી નિર્બળ બન્યું, પ્રેમ તો પથ્થરને પણ પીગળાવી ગયું
લાગણીના તોફાનોમાં ના ટકી શક્યું, પ્રેમ તો તોફાનોમાં પણ આગળ રહ્યું
બંને રહે મનની સાથેને સાથે, મન તોયે એને ના ઓળખી શક્યું
લાગણી જીત્યું ભલે રે હૈયું, પ્રેમ તો પલટોને પલટો લાવી શક્યું
બંને તો જગમાં જીવનમાં, નાની ને મોટી જીત તો લાવી શક્યું
લાગણીને જ્યાં પ્રભુનું દર્શન તો થયું, પ્રેમે તો પ્રભુનું દર્શન કરાવી દીધું
લાગણી ને પ્રેમ તો બંને, કદી મૂંઝાતું રહ્યું ને મૂંઝવણમાં મુક્તું રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lāgaṇīthī ē tō śara thayuṁ, prēmanā pravāhamāṁ ē palaṭāī gayuṁ
ēkanē ēka jyāṁ ē banī gayuṁ, tyāṁ bē vaccē aṁtara tō nā rahyuṁ
lāgaṇīmāṁ bhalī jyāṁ māgaṇī, prēmathī juduṁ tyāṁ tō ē paḍī gayuṁ
lāgaṇīnī dhārā jāya bhalē aṭakī, dhārā prēmanī rahē vahētī nē vahētī
lāgaṇīnī dhārā gaī jyāṁ risāī, prēmanī dhārāē manāvī līdhī
lāgaṇī pahōṁcāḍī śakē prēmanā dvāra sudhī, prēma prabhunā dvāra khaṭakhaṭāvī gaī
lāgaṇīnuṁ pradarśana kṣaṇika rahyuṁ, prēmanuṁ jharaṇuṁ vahētuṁ nē vahētuṁ rahyuṁ
lāgaṇī kadī nirbala banyuṁ, prēma tō paththaranē paṇa pīgalāvī gayuṁ
lāgaṇīnā tōphānōmāṁ nā ṭakī śakyuṁ, prēma tō tōphānōmāṁ paṇa āgala rahyuṁ
baṁnē rahē mananī sāthēnē sāthē, mana tōyē ēnē nā ōlakhī śakyuṁ
lāgaṇī jītyuṁ bhalē rē haiyuṁ, prēma tō palaṭōnē palaṭō lāvī śakyuṁ
baṁnē tō jagamāṁ jīvanamāṁ, nānī nē mōṭī jīta tō lāvī śakyuṁ
lāgaṇīnē jyāṁ prabhunuṁ darśana tō thayuṁ, prēmē tō prabhunuṁ darśana karāvī dīdhuṁ
lāgaṇī nē prēma tō baṁnē, kadī mūṁjhātuṁ rahyuṁ nē mūṁjhavaṇamāṁ muktuṁ rahyuṁ
|