1993-09-21
1993-09-21
1993-09-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=448
મૂંઝારા, મૂંઝારા ને મૂંઝારા,થાતા રહે હૈયાંમાં તો મૂંઝારા ને મૂંઝારા

નીકળી ના શકે શબ્દો હૈયેથી, શબ્દો નીકળવામાં તો રહ્યાં મૂંઝાતા
નીકળી ના શક્યા એ બહાર જ્યાં, રહ્યાં અંદરને અંદર એ તો ઘૂંટાતા
કામકાજમાંથી ચિત્ત તો ચોરાયા, જ્યાં મૂંઝારામાંને મૂંઝારામાં તો ઘેરાયા
ખાવું, પીવું દીધું ભુલાવી, ચિત્ત ગયું ઘેરાઈ, જ્યાં મૂંઝારામાં તો ઘેરાયા
થાતાં ને થાતાં રહ્યાં જીવનમાં રે, કામકાજમાં તો ગોટાળા ને ગોટાળા
ગયા વિચારો જ્યાં એનાથી બંધાઈ, સાચા રસ્તા ત્યાં તો ના સૂઝ્યા
આંખ સામે કે ત્યાં તો ડર ને શંકાના વાદળો, તો ત્યાં ઊભરાયાને ઊભરાયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mūṁjhārā, mūṁjhārā nē mūṁjhārā,thātā rahē haiyāṁmāṁ tō mūṁjhārā nē mūṁjhārā
nīkalī nā śakē śabdō haiyēthī, śabdō nīkalavāmāṁ tō rahyāṁ mūṁjhātā
nīkalī nā śakyā ē bahāra jyāṁ, rahyāṁ aṁdaranē aṁdara ē tō ghūṁṭātā
kāmakājamāṁthī citta tō cōrāyā, jyāṁ mūṁjhārāmāṁnē mūṁjhārāmāṁ tō ghērāyā
khāvuṁ, pīvuṁ dīdhuṁ bhulāvī, citta gayuṁ ghērāī, jyāṁ mūṁjhārāmāṁ tō ghērāyā
thātāṁ nē thātāṁ rahyāṁ jīvanamāṁ rē, kāmakājamāṁ tō gōṭālā nē gōṭālā
gayā vicārō jyāṁ ēnāthī baṁdhāī, sācā rastā tyāṁ tō nā sūjhyā
āṁkha sāmē kē tyāṁ tō ḍara nē śaṁkānā vādalō, tō tyāṁ ūbharāyānē ūbharāyā
|