Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5153 | Date: 27-Feb-1994
છે પ્રભુના હાથનું રે, છે પ્રભુના હાથનું રે, તું એક નાનું રમકડું
Chē prabhunā hāthanuṁ rē, chē prabhunā hāthanuṁ rē, tuṁ ēka nānuṁ ramakaḍuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5153 | Date: 27-Feb-1994

છે પ્રભુના હાથનું રે, છે પ્રભુના હાથનું રે, તું એક નાનું રમકડું

  No Audio

chē prabhunā hāthanuṁ rē, chē prabhunā hāthanuṁ rē, tuṁ ēka nānuṁ ramakaḍuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-02-27 1994-02-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=653 છે પ્રભુના હાથનું રે, છે પ્રભુના હાથનું રે, તું એક નાનું રમકડું છે પ્રભુના હાથનું રે, છે પ્રભુના હાથનું રે, તું એક નાનું રમકડું

રહ્યા છે પ્રભુ ખેલતા ને ખેલતા સહુ રમકડાથી, છે સહુ એના હાથનું રમકડું

રમતાં રમતાં જ્યાં એક તૂટયું, બીજું ત્યાં એણે તો સરજ્યું

છે અગણિત એનાં તો રમકડાં, તારી એમાં તો શી ગણતરી

દીધાં ફળ એણે એને તો એવાં, ઘડયા ઘાટ એના નોખા તો એણે

સહુ રમકડાથી રહે એ રમતાં, કોઈ રમકડાને તો એણે શાને બગાડયું

રમ્યાં ને રમાડયાં સહુ રમકડાંને, ના રમકડાંને એમાં તો સમજાયું

કંટાળ્યા ના એ તો રમતા, નિતનવું સર્જન એનું તો થાતું રહ્યું

જે જે રમકડાને એણે તો ગળે લગાડયું, ધન્ય એમાં એ તો બન્યું
View Original Increase Font Decrease Font

છે પ્રભુના હાથનું રે, છે પ્રભુના હાથનું રે, તું એક નાનું રમકડું

રહ્યા છે પ્રભુ ખેલતા ને ખેલતા સહુ રમકડાથી, છે સહુ એના હાથનું રમકડું

રમતાં રમતાં જ્યાં એક તૂટયું, બીજું ત્યાં એણે તો સરજ્યું

છે અગણિત એનાં તો રમકડાં, તારી એમાં તો શી ગણતરી

દીધાં ફળ એણે એને તો એવાં, ઘડયા ઘાટ એના નોખા તો એણે

સહુ રમકડાથી રહે એ રમતાં, કોઈ રમકડાને તો એણે શાને બગાડયું

રમ્યાં ને રમાડયાં સહુ રમકડાંને, ના રમકડાંને એમાં તો સમજાયું

કંટાળ્યા ના એ તો રમતા, નિતનવું સર્જન એનું તો થાતું રહ્યું

જે જે રમકડાને એણે તો ગળે લગાડયું, ધન્ય એમાં એ તો બન્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē prabhunā hāthanuṁ rē, chē prabhunā hāthanuṁ rē, tuṁ ēka nānuṁ ramakaḍuṁ

rahyā chē prabhu khēlatā nē khēlatā sahu ramakaḍāthī, chē sahu ēnā hāthanuṁ ramakaḍuṁ

ramatāṁ ramatāṁ jyāṁ ēka tūṭayuṁ, bījuṁ tyāṁ ēṇē tō sarajyuṁ

chē agaṇita ēnāṁ tō ramakaḍāṁ, tārī ēmāṁ tō śī gaṇatarī

dīdhāṁ phala ēṇē ēnē tō ēvāṁ, ghaḍayā ghāṭa ēnā nōkhā tō ēṇē

sahu ramakaḍāthī rahē ē ramatāṁ, kōī ramakaḍānē tō ēṇē śānē bagāḍayuṁ

ramyāṁ nē ramāḍayāṁ sahu ramakaḍāṁnē, nā ramakaḍāṁnē ēmāṁ tō samajāyuṁ

kaṁṭālyā nā ē tō ramatā, nitanavuṁ sarjana ēnuṁ tō thātuṁ rahyuṁ

jē jē ramakaḍānē ēṇē tō galē lagāḍayuṁ, dhanya ēmāṁ ē tō banyuṁ
Scan Image

Gujarati Bhajan no. 5153 by Satguru Devendra Ghia - Kaka
First...514951505151...Last