1994-03-24
1994-03-24
1994-03-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=688
જીવન તો એક મંત્ર છે, તંત્ર છે, યંત્ર છે (2)
જીવન તો એક મંત્ર છે, તંત્ર છે, યંત્ર છે (2)
સુદૃઢ મનના વિચારો તો, જીવનનો મહામંત્ર છે
સુદૃઢ તનડું જીવનમાં તારું, જીવનમાં તારું એ યંત્ર છે
તારાં ને તારાં કર્મોની તો ગૂંથણી, જગમાં તારું એ તંત્ર છે
પ્રેમને વિશુદ્ધ, પ્રેમજીવનનો વશીકરણ મંત્ર છે
આ યંત્ર, મંત્ર, તંત્રનો સુમેળ તો ત્રિવેણી સંગમ છે
પરમ આનંદ તો જીવનમાં, સાધવાનું શિખર છે
દુઃખદર્દ ને ષડ્વિકારો, એમાં નડતો કચરો છે
સંતો ને ભક્તોનું જીવન, જીવનનું તો પ્રેરક બળ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જીવન તો એક મંત્ર છે, તંત્ર છે, યંત્ર છે (2)
સુદૃઢ મનના વિચારો તો, જીવનનો મહામંત્ર છે
સુદૃઢ તનડું જીવનમાં તારું, જીવનમાં તારું એ યંત્ર છે
તારાં ને તારાં કર્મોની તો ગૂંથણી, જગમાં તારું એ તંત્ર છે
પ્રેમને વિશુદ્ધ, પ્રેમજીવનનો વશીકરણ મંત્ર છે
આ યંત્ર, મંત્ર, તંત્રનો સુમેળ તો ત્રિવેણી સંગમ છે
પરમ આનંદ તો જીવનમાં, સાધવાનું શિખર છે
દુઃખદર્દ ને ષડ્વિકારો, એમાં નડતો કચરો છે
સંતો ને ભક્તોનું જીવન, જીવનનું તો પ્રેરક બળ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvana tō ēka maṁtra chē, taṁtra chē, yaṁtra chē (2)
sudr̥ḍha mananā vicārō tō, jīvananō mahāmaṁtra chē
sudr̥ḍha tanaḍuṁ jīvanamāṁ tāruṁ, jīvanamāṁ tāruṁ ē yaṁtra chē
tārāṁ nē tārāṁ karmōnī tō gūṁthaṇī, jagamāṁ tāruṁ ē taṁtra chē
prēmanē viśuddha, prēmajīvananō vaśīkaraṇa maṁtra chē
ā yaṁtra, maṁtra, taṁtranō sumēla tō trivēṇī saṁgama chē
parama ānaṁda tō jīvanamāṁ, sādhavānuṁ śikhara chē
duḥkhadarda nē ṣaḍvikārō, ēmāṁ naḍatō kacarō chē
saṁtō nē bhaktōnuṁ jīvana, jīvananuṁ tō prēraka bala chē
|
|