Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5194 | Date: 02-Apr-1994
હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે ક્રિષ્ણ, હરે ક્રિષ્ણ, ક્રિષ્ણ ક્રિષ્ણ હરે હરે
Harē rāma, harē rāma, rāma rāma harē harē, harē kriṣṇa, harē kriṣṇa, kriṣṇa kriṣṇa harē harē

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 5194 | Date: 02-Apr-1994

હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે ક્રિષ્ણ, હરે ક્રિષ્ણ, ક્રિષ્ણ ક્રિષ્ણ હરે હરે

  No Audio

harē rāma, harē rāma, rāma rāma harē harē, harē kriṣṇa, harē kriṣṇa, kriṣṇa kriṣṇa harē harē

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1994-04-02 1994-04-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=694 હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે ક્રિષ્ણ, હરે ક્રિષ્ણ, ક્રિષ્ણ ક્રિષ્ણ હરે હરે હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે ક્રિષ્ણ, હરે ક્રિષ્ણ, ક્રિષ્ણ ક્રિષ્ણ હરે હરે

થાતું ને થાતું જગમાં તો રહે, જગમાં બધું તો તું કરે - હરે...

કરે કૃપા તું જેની ઉપર, સંસાર સાગર એ તો તરે - હરે...

નામસ્મરણ તારું જે નિત્ય કરે, ધન્ય જીવન એનું બને - હરે...

તારા નામના પ્રેમમાં જે નિત્ય ડૂબે, કામ સદા એનું તું તો કરે - હરે...

તારા નામમાં જે નિત્ય રહે, પાપ કાજે સમય ના એને રહે - હરે...

જેના મનમાં મૂરત તારી વસે, હૈયે માયા એમાં ક્યાંથી વસે - હરે...

જગમાં બધે જે તને નીરખે, ભેદ હૈયે એના તો ક્યાંથી રહે - હરે...

સુખદુઃખની ભરતી સદા, જીવનમાં તો આવતી રહે - હરે...

જગમાં બધું ફરતું ને ફરતું રહે, પ્રભુ સદા તું તો સાથમાં રહે - હરે...
View Original Increase Font Decrease Font

હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે ક્રિષ્ણ, હરે ક્રિષ્ણ, ક્રિષ્ણ ક્રિષ્ણ હરે હરે

થાતું ને થાતું જગમાં તો રહે, જગમાં બધું તો તું કરે - હરે...

કરે કૃપા તું જેની ઉપર, સંસાર સાગર એ તો તરે - હરે...

નામસ્મરણ તારું જે નિત્ય કરે, ધન્ય જીવન એનું બને - હરે...

તારા નામના પ્રેમમાં જે નિત્ય ડૂબે, કામ સદા એનું તું તો કરે - હરે...

તારા નામમાં જે નિત્ય રહે, પાપ કાજે સમય ના એને રહે - હરે...

જેના મનમાં મૂરત તારી વસે, હૈયે માયા એમાં ક્યાંથી વસે - હરે...

જગમાં બધે જે તને નીરખે, ભેદ હૈયે એના તો ક્યાંથી રહે - હરે...

સુખદુઃખની ભરતી સદા, જીવનમાં તો આવતી રહે - હરે...

જગમાં બધું ફરતું ને ફરતું રહે, પ્રભુ સદા તું તો સાથમાં રહે - હરે...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

harē rāma, harē rāma, rāma rāma harē harē, harē kriṣṇa, harē kriṣṇa, kriṣṇa kriṣṇa harē harē

thātuṁ nē thātuṁ jagamāṁ tō rahē, jagamāṁ badhuṁ tō tuṁ karē - harē...

karē kr̥pā tuṁ jēnī upara, saṁsāra sāgara ē tō tarē - harē...

nāmasmaraṇa tāruṁ jē nitya karē, dhanya jīvana ēnuṁ banē - harē...

tārā nāmanā prēmamāṁ jē nitya ḍūbē, kāma sadā ēnuṁ tuṁ tō karē - harē...

tārā nāmamāṁ jē nitya rahē, pāpa kājē samaya nā ēnē rahē - harē...

jēnā manamāṁ mūrata tārī vasē, haiyē māyā ēmāṁ kyāṁthī vasē - harē...

jagamāṁ badhē jē tanē nīrakhē, bhēda haiyē ēnā tō kyāṁthī rahē - harē...

sukhaduḥkhanī bharatī sadā, jīvanamāṁ tō āvatī rahē - harē...

jagamāṁ badhuṁ pharatuṁ nē pharatuṁ rahē, prabhu sadā tuṁ tō sāthamāṁ rahē - harē...
Scan Image

Gujarati Bhajan no. 5194 by Satguru Devendra Ghia - Kaka
First...519151925193...Last