Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5297 | Date: 28-May-1994
પુરાઈ ગયો રે, પુરાઈ ગયો રે
Purāī gayō rē, purāī gayō rē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 5297 | Date: 28-May-1994

પુરાઈ ગયો રે, પુરાઈ ગયો રે

  No Audio

purāī gayō rē, purāī gayō rē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1994-05-28 1994-05-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=797 પુરાઈ ગયો રે, પુરાઈ ગયો રે પુરાઈ ગયો રે, પુરાઈ ગયો રે

જીવનમાં વિશ્વાસ મારો, બંધિયારમાં તો, પુરાઈ ગયો રે

ખોલો, ખોલો, ખોલો રે, કોઈ મારા જીવનમાં, એનાં તાળાં રે

કરી કોશિશ ખોલવાને રે એને, ના આવી હાથમાં એની ચાવી રે

આપી ચાવી સહુએ તો નવી નવી, ખૂલ્યાં ના તોય તાળાં રે

ખોલો ખોલો રે, હવે તો ખોલો, કોઈ મારા બંધિયારનાં તાળાં રે

રૂંધાઈ ગયો છે બંધિયારમાં, તો શ્વાસ મારો વિશ્વાસનો રે

જોઈએ છે મુક્ત હવા તો એને, પૂરો ખીલવાને, ને ખીલવાને રે

છીનવાઈ જશે જીવનમાં જો એ હથિયાર મારું, આગળ ના વધાશે રે

ડગલે ને પગલે છે જરૂરિયાત જીવનમાં એની, બંધિયારમાં ના ખીલશે રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

purāī gayō rē, purāī gayō rē

jīvanamāṁ viśvāsa mārō, baṁdhiyāramāṁ tō, purāī gayō rē

khōlō, khōlō, khōlō rē, kōī mārā jīvanamāṁ, ēnāṁ tālāṁ rē

karī kōśiśa khōlavānē rē ēnē, nā āvī hāthamāṁ ēnī cāvī rē

āpī cāvī sahuē tō navī navī, khūlyāṁ nā tōya tālāṁ rē

khōlō khōlō rē, havē tō khōlō, kōī mārā baṁdhiyāranāṁ tālāṁ rē

rūṁdhāī gayō chē baṁdhiyāramāṁ, tō śvāsa mārō viśvāsanō rē

jōīē chē mukta havā tō ēnē, pūrō khīlavānē, nē khīlavānē rē

chīnavāī jaśē jīvanamāṁ jō ē hathiyāra māruṁ, āgala nā vadhāśē rē

ḍagalē nē pagalē chē jarūriyāta jīvanamāṁ ēnī, baṁdhiyāramāṁ nā khīlaśē rē
Scan Image

Gujarati Bhajan no. 5297 by Satguru Devendra Ghia - Kaka
First...529352945295...Last