Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5330 | Date: 19-Jun-1994
કંટાળી ના જાશો તમે, મારા વ્હાલા રે પ્રભુ, મારા કેમ ને કેમથી
Kaṁṭālī nā jāśō tamē, mārā vhālā rē prabhu, mārā kēma nē kēmathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5330 | Date: 19-Jun-1994

કંટાળી ના જાશો તમે, મારા વ્હાલા રે પ્રભુ, મારા કેમ ને કેમથી

  No Audio

kaṁṭālī nā jāśō tamē, mārā vhālā rē prabhu, mārā kēma nē kēmathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1994-06-19 1994-06-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=830 કંટાળી ના જાશો તમે, મારા વ્હાલા રે પ્રભુ, મારા કેમ ને કેમથી કંટાળી ના જાશો તમે, મારા વ્હાલા રે પ્રભુ, મારા કેમ ને કેમથી

રહ્યો આપતો કંટાળો તો તને, કેમ આમ, કર્યું કેમ ના કર્યું, એ પૂછી

મૂંઝવી રહ્યા છે અનેક પ્રશ્નો, રહ્યો છું પૂછી તને, એ તો કેમ ને કેમથી

જાગે ઉત્સુકતા જાણવાની હૈયામાં ઘણી, કરું છું રજૂ એને હું કેમ ને કેમથી

કદી સંતોષે છે તું એને પ્રેરણાથી, રહે છે બાકી ઘણું મોટું એ કેમ ને કેમથી

લાગે કદી મને જાઉં છું શંકામાં, ખૂંપી રહે છે બાકી, તોય એ કેમ ને કેમથી

અનેક પ્રશ્નોની છે મારી પ્રશ્નાવલિ, રજૂ કરતો રહું છું, પૂછી કેમ ને કેમથી

અધર ને હૈયા ઉપર તો આવી જાય છે, શબ્દો તો એથી, કેમ અને કેમથી

નથી કોઈ ઉદ્દેશ મારો, તને મૂંઝવી દેવાનો, અટકતી નથી આ ધારા કેમ ને કેમથી

મૂંઝાઉં છું હું જ્યારે જ્યારે હું સવાલોથી, પૂછું છું તને હું તો કેમ ને કેમથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kaṁṭālī nā jāśō tamē, mārā vhālā rē prabhu, mārā kēma nē kēmathī

rahyō āpatō kaṁṭālō tō tanē, kēma āma, karyuṁ kēma nā karyuṁ, ē pūchī

mūṁjhavī rahyā chē anēka praśnō, rahyō chuṁ pūchī tanē, ē tō kēma nē kēmathī

jāgē utsukatā jāṇavānī haiyāmāṁ ghaṇī, karuṁ chuṁ rajū ēnē huṁ kēma nē kēmathī

kadī saṁtōṣē chē tuṁ ēnē prēraṇāthī, rahē chē bākī ghaṇuṁ mōṭuṁ ē kēma nē kēmathī

lāgē kadī manē jāuṁ chuṁ śaṁkāmāṁ, khūṁpī rahē chē bākī, tōya ē kēma nē kēmathī

anēka praśnōnī chē mārī praśnāvali, rajū karatō rahuṁ chuṁ, pūchī kēma nē kēmathī

adhara nē haiyā upara tō āvī jāya chē, śabdō tō ēthī, kēma anē kēmathī

nathī kōī uddēśa mārō, tanē mūṁjhavī dēvānō, aṭakatī nathī ā dhārā kēma nē kēmathī

mūṁjhāuṁ chuṁ huṁ jyārē jyārē huṁ savālōthī, pūchuṁ chuṁ tanē huṁ tō kēma nē kēmathī
Scan Image

Gujarati Bhajan no. 5330 by Satguru Devendra Ghia - Kaka
First...532653275328...Last