Hymn No. 4589 | Date: 21-Mar-1993
મન વિનાના મનમેળ ના હોય, મન નથી જ્યાં હાથમાં, મનમેળ ત્યાં ક્યાંથી હોય
mana vinānā manamēla nā hōya, mana nathī jyāṁ hāthamāṁ, manamēla tyāṁ kyāṁthī hōya
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-03-21
1993-03-21
1993-03-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=89
મન વિનાના મનમેળ ના હોય, મન નથી જ્યાં હાથમાં, મનમેળ ત્યાં ક્યાંથી હોય
મન વિનાના મનમેળ ના હોય, મન નથી જ્યાં હાથમાં, મનમેળ ત્યાં ક્યાંથી હોય
પ્રીત જગમાં સહું કોઈ કરે, સાગર જેવી પ્રીત, જગતમાં બીજી ના કોઈ હોય
યુગોથી થયું નથી મિલન ચંદ્રનું, તોયે યુગોથી હૈયાંમાં ભરતી એના કાજે તો હોય
બન્યું દિલ સંકુચિત તો જ્યાં, લોભલાલચમાં જીવનમાં, દિલ દિલાવરી ત્યાં ક્યાંથી હોય
શંકાના સૂરો રહે ઊઠતાં તો જ્યાં વાત વાતમાં, ત્યાં શ્રદ્ધા એનામાં તો ક્યાંથી હોય
તૈયાર ભાણે જોઈતું હોય બધું તો જેને, જીવનમાં એના આળસ વિના બીજું ના હોય
જીવનમાં જે દુઃખમાં તો તૂટી પડે, સુખના દિવસ જોવાના સદ્દભાગ્ય એના ક્યાંથી હોય
જીવનમાં તો જે ના સહન કરી શકે, પ્રેમ જીવનમાં ક્યાંથી કરી શક્તા તો હોય
ખેડયા વિનાની જમીન પર, વરસે ભલે વર્ષા, પાક સારો એમાં તો ક્યાંથી હોય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana vinānā manamēla nā hōya, mana nathī jyāṁ hāthamāṁ, manamēla tyāṁ kyāṁthī hōya
prīta jagamāṁ sahuṁ kōī karē, sāgara jēvī prīta, jagatamāṁ bījī nā kōī hōya
yugōthī thayuṁ nathī milana caṁdranuṁ, tōyē yugōthī haiyāṁmāṁ bharatī ēnā kājē tō hōya
banyuṁ dila saṁkucita tō jyāṁ, lōbhalālacamāṁ jīvanamāṁ, dila dilāvarī tyāṁ kyāṁthī hōya
śaṁkānā sūrō rahē ūṭhatāṁ tō jyāṁ vāta vātamāṁ, tyāṁ śraddhā ēnāmāṁ tō kyāṁthī hōya
taiyāra bhāṇē jōītuṁ hōya badhuṁ tō jēnē, jīvanamāṁ ēnā ālasa vinā bījuṁ nā hōya
jīvanamāṁ jē duḥkhamāṁ tō tūṭī paḍē, sukhanā divasa jōvānā saddabhāgya ēnā kyāṁthī hōya
jīvanamāṁ tō jē nā sahana karī śakē, prēma jīvanamāṁ kyāṁthī karī śaktā tō hōya
khēḍayā vinānī jamīna para, varasē bhalē varṣā, pāka sārō ēmāṁ tō kyāṁthī hōya
|