Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5430 | Date: 15-Aug-1994
સમજાયું તો જગમાં પ્રભુ, છે શરણું તારું રે સાચું, એ તો રહી રહીને
Samajāyuṁ tō jagamāṁ prabhu, chē śaraṇuṁ tāruṁ rē sācuṁ, ē tō rahī rahīnē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5430 | Date: 15-Aug-1994

સમજાયું તો જગમાં પ્રભુ, છે શરણું તારું રે સાચું, એ તો રહી રહીને

  No Audio

samajāyuṁ tō jagamāṁ prabhu, chē śaraṇuṁ tāruṁ rē sācuṁ, ē tō rahī rahīnē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1994-08-15 1994-08-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=929 સમજાયું તો જગમાં પ્રભુ, છે શરણું તારું રે સાચું, એ તો રહી રહીને સમજાયું તો જગમાં પ્રભુ, છે શરણું તારું રે સાચું, એ તો રહી રહીને

ભટક્યો જીવનમાં તો ઘણું ઘણું, ખોટાં ખયાલોમાં તો રહી રહીને

ચૂક્યો પગથિયાં જીવનમાં રે ઘણાં, જીવનમાં અભિમાનમાં તો રહી રહીને

કરી ના શક્યો જીવનમાં હું તો કાંઈ, વિચારોમાં વિચલિત તો રહી રહીને

મુસીબતો ને મુસીબતો કરતો રહ્યો ઊભી, જીવનમાં વિકારોમાં તો રહી રહીને

પોષી ના શક્યો, અંતરના ભાવોને જીવનમાં, ભક્તિથી તો દૂર રહી રહીને

રાખી ના શક્યો વિશ્વાસ તો હૈયે, જીવનમાં તો હૈયે શંકામાં રહી રહીને

જાગી ના શક્યો શુદ્ધ પ્રેમ તો હૈયે, જીવનમાં લોભ-લાલચમાં તો રહી રહીને

દૂર ને દૂર રાખ્યા જીવનમાં તને રે પ્રભુ, જીવનમાં જગપ્રપંચોમાં તો રહી રહીને
View Original Increase Font Decrease Font

સમજાયું તો જગમાં પ્રભુ, છે શરણું તારું રે સાચું, એ તો રહી રહીને

ભટક્યો જીવનમાં તો ઘણું ઘણું, ખોટાં ખયાલોમાં તો રહી રહીને

ચૂક્યો પગથિયાં જીવનમાં રે ઘણાં, જીવનમાં અભિમાનમાં તો રહી રહીને

કરી ના શક્યો જીવનમાં હું તો કાંઈ, વિચારોમાં વિચલિત તો રહી રહીને

મુસીબતો ને મુસીબતો કરતો રહ્યો ઊભી, જીવનમાં વિકારોમાં તો રહી રહીને

પોષી ના શક્યો, અંતરના ભાવોને જીવનમાં, ભક્તિથી તો દૂર રહી રહીને

રાખી ના શક્યો વિશ્વાસ તો હૈયે, જીવનમાં તો હૈયે શંકામાં રહી રહીને

જાગી ના શક્યો શુદ્ધ પ્રેમ તો હૈયે, જીવનમાં લોભ-લાલચમાં તો રહી રહીને

દૂર ને દૂર રાખ્યા જીવનમાં તને રે પ્રભુ, જીવનમાં જગપ્રપંચોમાં તો રહી રહીને

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajāyuṁ tō jagamāṁ prabhu, chē śaraṇuṁ tāruṁ rē sācuṁ, ē tō rahī rahīnē

bhaṭakyō jīvanamāṁ tō ghaṇuṁ ghaṇuṁ, khōṭāṁ khayālōmāṁ tō rahī rahīnē

cūkyō pagathiyāṁ jīvanamāṁ rē ghaṇāṁ, jīvanamāṁ abhimānamāṁ tō rahī rahīnē

karī nā śakyō jīvanamāṁ huṁ tō kāṁī, vicārōmāṁ vicalita tō rahī rahīnē

musībatō nē musībatō karatō rahyō ūbhī, jīvanamāṁ vikārōmāṁ tō rahī rahīnē

pōṣī nā śakyō, aṁtaranā bhāvōnē jīvanamāṁ, bhaktithī tō dūra rahī rahīnē

rākhī nā śakyō viśvāsa tō haiyē, jīvanamāṁ tō haiyē śaṁkāmāṁ rahī rahīnē

jāgī nā śakyō śuddha prēma tō haiyē, jīvanamāṁ lōbha-lālacamāṁ tō rahī rahīnē

dūra nē dūra rākhyā jīvanamāṁ tanē rē prabhu, jīvanamāṁ jagaprapaṁcōmāṁ tō rahī rahīnē
Scan Image

Gujarati Bhajan no. 5430 by Satguru Devendra Ghia - Kaka
First...542554265427...Last