1995-12-22
1995-12-22
1995-12-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12067
જારે જા, જારે જા, જારે જા તું જા
જારે જા, જારે જા, જારે જા તું જા,
બીનબોલાવ્યો મહેમાન થઈ આવ્યો છે તું શાને, ના કરીશ સ્વાગત હું તારું
ખોટા ખયાલો વિચારો રાખશો ના મનમાં, કરીશ ના સત્કાર તમારો હું
રહ્યો છું રાહ જોઈને જેની, કરી છે કાકલુદીભરી અરજી જેને, પધાર્યા નથી તો એ,
એને બદલે શાને ધસી આવ્યા છો તમે
કર્યા છે સાફ જેના કાજે હૈયાં મેં તો મારા, ધસી આવ્યા શાને એ આસન લેવા
નાંખી શકશો ના આડખીલી એમાં તમે, નાંખતો રહીશ સદાયે આડખીલી હું
જાણું છું ને માનું છું, ચૂકીશ જ્યાં એકવાર હું, બનાવી દઈશ દૃઢ કબજો તું,
માટે તો કહું જાગૃતિમાં હવે તો આવ્યો છે કરવા બેહાલ તું મારા, જોજે થઈ ના જાય બેહાલ તારા
સમજી વિચારીને, દૃઢતાથી કહું છું હું તને નથી અંતરમાં કોઈ ઊંડો પ્રેમ તારા કાજે,
છે પ્રેમભૂખ્યા આસન હૈયાંમાં મારા, નથી હવે આસન હૈયાંમાં, પ્રેમથી સત્કારવા તને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jārē jā, jārē jā, jārē jā tuṁ jā,
bīnabōlāvyō mahēmāna thaī āvyō chē tuṁ śānē, nā karīśa svāgata huṁ tāruṁ
khōṭā khayālō vicārō rākhaśō nā manamāṁ, karīśa nā satkāra tamārō huṁ
rahyō chuṁ rāha jōīnē jēnī, karī chē kākaludībharī arajī jēnē, padhāryā nathī tō ē,
ēnē badalē śānē dhasī āvyā chō tamē
karyā chē sāpha jēnā kājē haiyāṁ mēṁ tō mārā, dhasī āvyā śānē ē āsana lēvā
nāṁkhī śakaśō nā āḍakhīlī ēmāṁ tamē, nāṁkhatō rahīśa sadāyē āḍakhīlī huṁ
jāṇuṁ chuṁ nē mānuṁ chuṁ, cūkīśa jyāṁ ēkavāra huṁ, banāvī daīśa dr̥ḍha kabajō tuṁ,
māṭē tō kahuṁ jāgr̥timāṁ havē tō āvyō chē karavā bēhāla tuṁ mārā, jōjē thaī nā jāya bēhāla tārā
samajī vicārīnē, dr̥ḍhatāthī kahuṁ chuṁ huṁ tanē nathī aṁtaramāṁ kōī ūṁḍō prēma tārā kājē,
chē prēmabhūkhyā āsana haiyāṁmāṁ mārā, nathī havē āsana haiyāṁmāṁ, prēmathī satkāravā tanē
|