Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6086 | Date: 24-Dec-1995
કર્મોને કર્મો બને વિશુદ્ધ જ્યાં મારા, લાવે નજદીક, પ્રભુ દર્શન એ તો તારા
Karmōnē karmō banē viśuddha jyāṁ mārā, lāvē najadīka, prabhu darśana ē tō tārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6086 | Date: 24-Dec-1995

કર્મોને કર્મો બને વિશુદ્ધ જ્યાં મારા, લાવે નજદીક, પ્રભુ દર્શન એ તો તારા

  No Audio

karmōnē karmō banē viśuddha jyāṁ mārā, lāvē najadīka, prabhu darśana ē tō tārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-12-24 1995-12-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12075 કર્મોને કર્મો બને વિશુદ્ધ જ્યાં મારા, લાવે નજદીક, પ્રભુ દર્શન એ તો તારા કર્મોને કર્મો બને વિશુદ્ધ જ્યાં મારા, લાવે નજદીક, પ્રભુ દર્શન એ તો તારા

ખેંચાયો ને ખેંચાયો જ્યાં માયાના ભાવોમાં, ઝીલવા પડયા એમાં મુસીબતોના ભારા

થયા ના સહન જ્યાં કર્મોના સપાટા, જગાવી ગયા યાદો તારી, એ હૈયાંમાં મારા

નીકળી ગયા હૈયાંમાંથી જ્યાં દ્વંદ્વોના ઉપાડા, રમી રહ્યાં તમે ત્યાં હૈયાંમાં મારા

કહેવું જગમાં જઈને કહેવું કોને, નથી જગમાં તમારા વિના જગમાં કોઈ તો મારા

રાખ્યો વિશ્વાસ મેં પ્રભુ, સદા ઉપર તો તમારા, ના આવ્યા એમાં પશ્ચાતાપના દહાડા

એક પાર વસો છો તમે, બીજી પાર છીએ અમે, આવશું અમે, પુલ બનાવી પ્યારના અમારા

દેખી દેખી ના શક્યા અમે જીવનના ખાડા, ચડયા હતા પડળ જ્યાં આંખો ઉપર અમારા

મૂરખ નથી તું, બનાવી ના શકીએ તને અમે, જાગવા ના દેતો ખોટા ભાવો હૈયાંમાં અમારા

રહ્યો છે રખવાળો તું જગમાં, કરજે રખવાળું તું, કર્મોને, ભાવોને મનડાંના અમારા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karmōnē karmō banē viśuddha jyāṁ mārā, lāvē najadīka, prabhu darśana ē tō tārā

khēṁcāyō nē khēṁcāyō jyāṁ māyānā bhāvōmāṁ, jhīlavā paḍayā ēmāṁ musībatōnā bhārā

thayā nā sahana jyāṁ karmōnā sapāṭā, jagāvī gayā yādō tārī, ē haiyāṁmāṁ mārā

nīkalī gayā haiyāṁmāṁthī jyāṁ dvaṁdvōnā upāḍā, ramī rahyāṁ tamē tyāṁ haiyāṁmāṁ mārā

kahēvuṁ jagamāṁ jaīnē kahēvuṁ kōnē, nathī jagamāṁ tamārā vinā jagamāṁ kōī tō mārā

rākhyō viśvāsa mēṁ prabhu, sadā upara tō tamārā, nā āvyā ēmāṁ paścātāpanā dahāḍā

ēka pāra vasō chō tamē, bījī pāra chīē amē, āvaśuṁ amē, pula banāvī pyāranā amārā

dēkhī dēkhī nā śakyā amē jīvananā khāḍā, caḍayā hatā paḍala jyāṁ āṁkhō upara amārā

mūrakha nathī tuṁ, banāvī nā śakīē tanē amē, jāgavā nā dētō khōṭā bhāvō haiyāṁmāṁ amārā

rahyō chē rakhavālō tuṁ jagamāṁ, karajē rakhavāluṁ tuṁ, karmōnē, bhāvōnē manaḍāṁnā amārā
Scan Image

Gujarati Bhajan no. 6086 by Satguru Devendra Ghia - Kaka
First...608260836084...Last