Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6168 | Date: 21-Feb-1996
અરે માડી રે માડી, તારીને મારી જોડી હવે તું જામવા દે
Arē māḍī rē māḍī, tārīnē mārī jōḍī havē tuṁ jāmavā dē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 6168 | Date: 21-Feb-1996

અરે માડી રે માડી, તારીને મારી જોડી હવે તું જામવા દે

  Audio

arē māḍī rē māḍī, tārīnē mārī jōḍī havē tuṁ jāmavā dē

મા, ભગવાન (Almighty Mother, God)

1996-02-21 1996-02-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12157 અરે માડી રે માડી, તારીને મારી જોડી હવે તું જામવા દે અરે માડી રે માડી, તારીને મારી જોડી હવે તું જામવા દે

અરે જોડયું રે મનડું મેં તારામાં, મારા દિલને તારામાં જોડવા દે

રહ્યાં છીએ એકબીજા દૂરથી નીરખતા, હવે નજરોના નજરથી મિલન થાવા દે

નથી સમયની ગણતરી તારી પાસે, રહ્યાં છે સમજાવી રહેતા સાથે ને સાથે, હવે સમયમાં બધું આ તું થાવા દે

સમજાયું ના કદી વર્તન જીવનમાં મને તારું, તારા વર્તનને હવે મને સમજવા દે

છે હૈયાંમાં મળવાની ઉત્સુક્તા તને રે માડી, હવે તારું ને મારું મિલન થાવા દે

કરે છે વાર, હવે તું શાની, પોસાશે ના વાર હવે મને, મિલનની ઘડીને તું આવવા દે

છે તું માડી ને હું બાળક તારો, હવે માડી માડી કહી તને હવે પુકારવા દે

દૂરને દૂર રહેશે તું, રહીશ તું પોસાશે તને, પણ મને એ પોસાશે નહીં

ફિકર કરનારી છે જગમાં જ્યાં તું તો બધી, ફિકર મારી તારા ચરણોમાં સોંપવા દે
https://www.youtube.com/watch?v=uLrJwe8nuK4
View Original Increase Font Decrease Font

અરે માડી રે માડી, તારીને મારી જોડી હવે તું જામવા દે

અરે જોડયું રે મનડું મેં તારામાં, મારા દિલને તારામાં જોડવા દે

રહ્યાં છીએ એકબીજા દૂરથી નીરખતા, હવે નજરોના નજરથી મિલન થાવા દે

નથી સમયની ગણતરી તારી પાસે, રહ્યાં છે સમજાવી રહેતા સાથે ને સાથે, હવે સમયમાં બધું આ તું થાવા દે

સમજાયું ના કદી વર્તન જીવનમાં મને તારું, તારા વર્તનને હવે મને સમજવા દે

છે હૈયાંમાં મળવાની ઉત્સુક્તા તને રે માડી, હવે તારું ને મારું મિલન થાવા દે

કરે છે વાર, હવે તું શાની, પોસાશે ના વાર હવે મને, મિલનની ઘડીને તું આવવા દે

છે તું માડી ને હું બાળક તારો, હવે માડી માડી કહી તને હવે પુકારવા દે

દૂરને દૂર રહેશે તું, રહીશ તું પોસાશે તને, પણ મને એ પોસાશે નહીં

ફિકર કરનારી છે જગમાં જ્યાં તું તો બધી, ફિકર મારી તારા ચરણોમાં સોંપવા દે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

arē māḍī rē māḍī, tārīnē mārī jōḍī havē tuṁ jāmavā dē

arē jōḍayuṁ rē manaḍuṁ mēṁ tārāmāṁ, mārā dilanē tārāmāṁ jōḍavā dē

rahyāṁ chīē ēkabījā dūrathī nīrakhatā, havē najarōnā najarathī milana thāvā dē

nathī samayanī gaṇatarī tārī pāsē, rahyāṁ chē samajāvī rahētā sāthē nē sāthē, havē samayamāṁ badhuṁ ā tuṁ thāvā dē

samajāyuṁ nā kadī vartana jīvanamāṁ manē tāruṁ, tārā vartananē havē manē samajavā dē

chē haiyāṁmāṁ malavānī utsuktā tanē rē māḍī, havē tāruṁ nē māruṁ milana thāvā dē

karē chē vāra, havē tuṁ śānī, pōsāśē nā vāra havē manē, milananī ghaḍīnē tuṁ āvavā dē

chē tuṁ māḍī nē huṁ bālaka tārō, havē māḍī māḍī kahī tanē havē pukāravā dē

dūranē dūra rahēśē tuṁ, rahīśa tuṁ pōsāśē tanē, paṇa manē ē pōsāśē nahīṁ

phikara karanārī chē jagamāṁ jyāṁ tuṁ tō badhī, phikara mārī tārā caraṇōmāṁ sōṁpavā dē
Scan Image

Gujarati Bhajan no. 6168 by Satguru Devendra Ghia - Kaka
First...616361646165...Last