Hymn No. 6170 | Date: 23-Feb-1996
તું જોતો જા, તું જોતો જા, તું જોતો જા, જીવનમાં આ બધું તું જોતો જા
tuṁ jōtō jā, tuṁ jōtō jā, tuṁ jōtō jā, jīvanamāṁ ā badhuṁ tuṁ jōtō jā
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1996-02-23
1996-02-23
1996-02-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12159
તું જોતો જા, તું જોતો જા, તું જોતો જા, જીવનમાં આ બધું તું જોતો જા
તું જોતો જા, તું જોતો જા, તું જોતો જા, જીવનમાં આ બધું તું જોતો જા
તારલિયા વિનાની કાજળ ઘેરી, રાતને તું જોતો જા
આ સુતેલા નિસ્તેજ, પ્રાણ વિનાની આંખને તું જોતો જા
રંગ વિનાના રંગને તું જોતો જા, ઉષ્મા વિનાના સંબંધોને તું જોતો જા
મન વિનાના કાજને, મુક્તિ વિનાના પગને તું જોતો જા
પ્યાર વિનાના દિલને ને, પ્રેમ વિનાના સાથને તું જોતો જા
દર્દ વિનાના આંસુને તું જોતો જા, સગવડિયા સુખદુઃખને તું જોતો જા
વિચાર વિનાના આચારને તું જોતો જા, ધર્મના નામે ધતિંગને તું જોતો જા
લાગે તને ગમતું કે અણગમતું, મળશે હરેક દૃશ્ય જોવા, એને તું જોતો જા
આ બધું જોવામાંને જોવામાં, ના ભૂલજે તું પ્રભુ, પ્રભુને એમાં તું જોતો જા
છે જોવા જેવું મુખડું પ્રભુનું તે જોતો જા, છે લીલા આ બધી પ્રભુની, તું જોતો જા –
https://www.youtube.com/watch?v=8-Ov-s9sSuM
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તું જોતો જા, તું જોતો જા, તું જોતો જા, જીવનમાં આ બધું તું જોતો જા
તારલિયા વિનાની કાજળ ઘેરી, રાતને તું જોતો જા
આ સુતેલા નિસ્તેજ, પ્રાણ વિનાની આંખને તું જોતો જા
રંગ વિનાના રંગને તું જોતો જા, ઉષ્મા વિનાના સંબંધોને તું જોતો જા
મન વિનાના કાજને, મુક્તિ વિનાના પગને તું જોતો જા
પ્યાર વિનાના દિલને ને, પ્રેમ વિનાના સાથને તું જોતો જા
દર્દ વિનાના આંસુને તું જોતો જા, સગવડિયા સુખદુઃખને તું જોતો જા
વિચાર વિનાના આચારને તું જોતો જા, ધર્મના નામે ધતિંગને તું જોતો જા
લાગે તને ગમતું કે અણગમતું, મળશે હરેક દૃશ્ય જોવા, એને તું જોતો જા
આ બધું જોવામાંને જોવામાં, ના ભૂલજે તું પ્રભુ, પ્રભુને એમાં તું જોતો જા
છે જોવા જેવું મુખડું પ્રભુનું તે જોતો જા, છે લીલા આ બધી પ્રભુની, તું જોતો જા –
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ jōtō jā, tuṁ jōtō jā, tuṁ jōtō jā, jīvanamāṁ ā badhuṁ tuṁ jōtō jā
tāraliyā vinānī kājala ghērī, rātanē tuṁ jōtō jā
ā sutēlā nistēja, prāṇa vinānī āṁkhanē tuṁ jōtō jā
raṁga vinānā raṁganē tuṁ jōtō jā, uṣmā vinānā saṁbaṁdhōnē tuṁ jōtō jā
mana vinānā kājanē, mukti vinānā paganē tuṁ jōtō jā
pyāra vinānā dilanē nē, prēma vinānā sāthanē tuṁ jōtō jā
darda vinānā āṁsunē tuṁ jōtō jā, sagavaḍiyā sukhaduḥkhanē tuṁ jōtō jā
vicāra vinānā ācāranē tuṁ jōtō jā, dharmanā nāmē dhatiṁganē tuṁ jōtō jā
lāgē tanē gamatuṁ kē aṇagamatuṁ, malaśē harēka dr̥śya jōvā, ēnē tuṁ jōtō jā
ā badhuṁ jōvāmāṁnē jōvāmāṁ, nā bhūlajē tuṁ prabhu, prabhunē ēmāṁ tuṁ jōtō jā
chē jōvā jēvuṁ mukhaḍuṁ prabhunuṁ tē jōtō jā, chē līlā ā badhī prabhunī, tuṁ jōtō jā –
|