1996-04-08
1996-04-08
1996-04-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12199
તૈયારી વિના કાંઈ ચાલશે નહીં, તૈયારી વિના કાંઈ વળશે નહીં

હરચીજમાં જીવનમાં પડશે જરૂર તૈયારીની, તૈયારી વિના કાંઈ ચાલશે નહીં
કરો કાંઈ કામ શરૂ કે કરો કાંઈપણ, તૈયારી વિના એમાં કાંઈ ચાલશે નહીં
સમજવું હશે કે દેવી હશે કોઈ પરીક્ષા, તૈયારી વિના એમાં કાંઈ ચાલશે નહીં
કરવો હશે કોઈ સામનો કે બચવું હશે ઉપાધિમાંથી તૈયારી વિના ચાલશે નહીં
કરવી હશે વાત હૈયાંની કોઈને, તૈયારી વિના કાંઈ એ તો કહેવાશે નહીં
પહોંચવું હશે જીવનમાં તો જ્યાં તૈયારી વિના તો ત્યાં કાંઈ પહોંચાશે નહીં
સહનશીલતા ચડશે જીવનમાં જ્યાં કસોટીએ, તૈયારી વિના કાંઈ એ દેવાશે નહીં
જીવનમાં ડગલેને પગલે પડશે જરૂર તૈયારીની, તૈયારી વિના કાંઈ એમાં ચાલશે નહીં
કરવી હશે શોધ જીવનમાં, સુખ શાંતિ કે પ્રભુની, તૈયારી વિના કાંઈ એમાં ચાલશે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
taiyārī vinā kāṁī cālaśē nahīṁ, taiyārī vinā kāṁī valaśē nahīṁ
haracījamāṁ jīvanamāṁ paḍaśē jarūra taiyārīnī, taiyārī vinā kāṁī cālaśē nahīṁ
karō kāṁī kāma śarū kē karō kāṁīpaṇa, taiyārī vinā ēmāṁ kāṁī cālaśē nahīṁ
samajavuṁ haśē kē dēvī haśē kōī parīkṣā, taiyārī vinā ēmāṁ kāṁī cālaśē nahīṁ
karavō haśē kōī sāmanō kē bacavuṁ haśē upādhimāṁthī taiyārī vinā cālaśē nahīṁ
karavī haśē vāta haiyāṁnī kōīnē, taiyārī vinā kāṁī ē tō kahēvāśē nahīṁ
pahōṁcavuṁ haśē jīvanamāṁ tō jyāṁ taiyārī vinā tō tyāṁ kāṁī pahōṁcāśē nahīṁ
sahanaśīlatā caḍaśē jīvanamāṁ jyāṁ kasōṭīē, taiyārī vinā kāṁī ē dēvāśē nahīṁ
jīvanamāṁ ḍagalēnē pagalē paḍaśē jarūra taiyārīnī, taiyārī vinā kāṁī ēmāṁ cālaśē nahīṁ
karavī haśē śōdha jīvanamāṁ, sukha śāṁti kē prabhunī, taiyārī vinā kāṁī ēmāṁ cālaśē nahīṁ
|
|