1996-04-09
1996-04-09
1996-04-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12201
પૂછશો ના પ્રભુ તમે તો મને, રાહ જોઈ મેં તમારી ક્યાં સુધી, જોઈ રાહ મેં તો મૃત્યુ સુધી

હતી તરસ આંખોને તો તમારી મુલાકાતની, ના તરસ એની એ તો છીપી
વ્યવહારે વ્યવહારે રહ્યો ભટકતો જીવનમાં હું, ભુલાઈ ગઈ પ્યાસ એમાં તમારી મુલાકાતની
વેચી ના ઊંઘ મેં તો મુલાકાતની પ્યાસને, જીવનમાં ચિંતાઓને મેં એ તો વેચી
છૂટી ના આશ ભલે મને તો એની, કરી બીજી આશ પાછળ તો ખૂબ દોડાદોડી
ગણશો ના હિંમતવાન પ્રભુ તમે તો મને, રાહ જોવાની હિંમત મુજમાં તો ના હતી
પત્તા વિનાનું તો છે તારું સરનામું, નથી રાહની એની મારી તો કોઈ જાણકારી
છે મુસાફરી તો એ તો મારી, જોવાની છે રાહ એમાં તો તારી, રાહ જોઈ મેં તો મૃત્યુ સુધી
નિષ્ફળતાભરી છે મારી એ તો કહાની, રાહ તોયે તારી તો છે જોવાની ને જોવાની
પૂછશો ના પ્રભુ જોઈ રાહ મેં તમારી ક્યાં સુધી, જોઈ રાહ મેં તો તમારી મૃત્યુ સુધી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pūchaśō nā prabhu tamē tō manē, rāha jōī mēṁ tamārī kyāṁ sudhī, jōī rāha mēṁ tō mr̥tyu sudhī
hatī tarasa āṁkhōnē tō tamārī mulākātanī, nā tarasa ēnī ē tō chīpī
vyavahārē vyavahārē rahyō bhaṭakatō jīvanamāṁ huṁ, bhulāī gaī pyāsa ēmāṁ tamārī mulākātanī
vēcī nā ūṁgha mēṁ tō mulākātanī pyāsanē, jīvanamāṁ ciṁtāōnē mēṁ ē tō vēcī
chūṭī nā āśa bhalē manē tō ēnī, karī bījī āśa pāchala tō khūba dōḍādōḍī
gaṇaśō nā hiṁmatavāna prabhu tamē tō manē, rāha jōvānī hiṁmata mujamāṁ tō nā hatī
pattā vinānuṁ tō chē tāruṁ saranāmuṁ, nathī rāhanī ēnī mārī tō kōī jāṇakārī
chē musāpharī tō ē tō mārī, jōvānī chē rāha ēmāṁ tō tārī, rāha jōī mēṁ tō mr̥tyu sudhī
niṣphalatābharī chē mārī ē tō kahānī, rāha tōyē tārī tō chē jōvānī nē jōvānī
pūchaśō nā prabhu jōī rāha mēṁ tamārī kyāṁ sudhī, jōī rāha mēṁ tō tamārī mr̥tyu sudhī
|