1991-09-04
1991-09-04
1991-09-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14363
છે મૂઠ્ઠીભર ધાનની જરૂર તો જગમાં જ્યારે
છે મૂઠ્ઠીભર ધાનની જરૂર તો જગમાં જ્યારે,
પાપનું પોટલું જગમાં તું શાને રે બાંધે
પડતી નથી દેવી તો જ્યાં, શ્વાસેશ્વાસની કિંમત તો જ્યારે - પાપનું...
જોઈ રહ્યા છે રાહ, સરોવર સરિતાનાં નીર, પીનારની જ્યારે - પાપનું...
તન ઢાંકવા છે જ્યાં કપડાંની જરૂર, વધુ તું શાને રે માંગે - પાપનું...
શ્રમ વિના તો ના નીંદર આવે, શ્રમને જીવનમાં શાને તું ત્યાગે - પાપનું...
લઈ દૂધ બધું તો ગાયનું, ભૂખી એને શાને તું રાખે - પાપનું ...
સૂવા પૂરતો તો છાંયડો મળે, આશા વધુની તું શાને રાખે - પાપનું...
છે ઉપયોગ વિના તારી પાસે ઘણું, દેતા એને શાને ખચકાય - પાપનું...
જરૂરિયાત વિના જરૂરિયાત કરી ઊભી, એની પાછળ તું દોડે શાને - પાપનું...
આગ અસંતોષની હૈયે જગાવી, શાંતિ હૈયાની શાને ખોવે - પાપનું...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē mūṭhṭhībhara dhānanī jarūra tō jagamāṁ jyārē,
pāpanuṁ pōṭaluṁ jagamāṁ tuṁ śānē rē bāṁdhē
paḍatī nathī dēvī tō jyāṁ, śvāsēśvāsanī kiṁmata tō jyārē - pāpanuṁ...
jōī rahyā chē rāha, sarōvara saritānāṁ nīra, pīnāranī jyārē - pāpanuṁ...
tana ḍhāṁkavā chē jyāṁ kapaḍāṁnī jarūra, vadhu tuṁ śānē rē māṁgē - pāpanuṁ...
śrama vinā tō nā nīṁdara āvē, śramanē jīvanamāṁ śānē tuṁ tyāgē - pāpanuṁ...
laī dūdha badhuṁ tō gāyanuṁ, bhūkhī ēnē śānē tuṁ rākhē - pāpanuṁ ...
sūvā pūratō tō chāṁyaḍō malē, āśā vadhunī tuṁ śānē rākhē - pāpanuṁ...
chē upayōga vinā tārī pāsē ghaṇuṁ, dētā ēnē śānē khacakāya - pāpanuṁ...
jarūriyāta vinā jarūriyāta karī ūbhī, ēnī pāchala tuṁ dōḍē śānē - pāpanuṁ...
āga asaṁtōṣanī haiyē jagāvī, śāṁti haiyānī śānē khōvē - pāpanuṁ...
|
|