Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7010 | Date: 26-Sep-1997
નજરમાં જે ન આવ્યું, હૈયામાં તો એ વસશે તો ક્યાંથી
Najaramāṁ jē na āvyuṁ, haiyāmāṁ tō ē vasaśē tō kyāṁthī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7010 | Date: 26-Sep-1997

નજરમાં જે ન આવ્યું, હૈયામાં તો એ વસશે તો ક્યાંથી

  No Audio

najaramāṁ jē na āvyuṁ, haiyāmāṁ tō ē vasaśē tō kyāṁthī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-09-26 1997-09-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14999 નજરમાં જે ન આવ્યું, હૈયામાં તો એ વસશે તો ક્યાંથી નજરમાં જે ન આવ્યું, હૈયામાં તો એ વસશે તો ક્યાંથી

બનવું છે પ્રેમના પૂજારી ડૂબીને તો વેરમાં, બનાશે તો એ ક્યાંથી

રહેવું છે જીવનમાં તો આગળ, રહીને તો આળસમાં, બનાશે તો એ ક્યાંથી

હૈયામાં તો જ્યાં પ્રેમ જાગ્યો નથી, જીવનમાં એ પ્રેમ તો ટકશે ક્યાંથી

ગજા ઉપરાંતના તો ખર્ચા, હાલત સુધરશે એમાંથી તો ક્યાંથી

વગર વિચારે ભરશો જો પગલું, પામશો એમાં કેટલું ને ક્યાંથી

દુઃખદર્દની દીવાલ જો ના તોડશો, મળશે સુખચેન તો ક્યાંથી

કમોસમનો વરસશે જો વરસાદ, મળશે સારો પાક એમાંથી તો ક્યાંથી

દર્દે દર્દે જીવનમાં દીવાનો જે બને, લઈ શકશે નિર્ણય એ તો ક્યાંથી

સુધાર્યું નથી જીવન તો જેણે, અંજામ એનો આવશે સારો તો ક્યાંથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

najaramāṁ jē na āvyuṁ, haiyāmāṁ tō ē vasaśē tō kyāṁthī

banavuṁ chē prēmanā pūjārī ḍūbīnē tō vēramāṁ, banāśē tō ē kyāṁthī

rahēvuṁ chē jīvanamāṁ tō āgala, rahīnē tō ālasamāṁ, banāśē tō ē kyāṁthī

haiyāmāṁ tō jyāṁ prēma jāgyō nathī, jīvanamāṁ ē prēma tō ṭakaśē kyāṁthī

gajā uparāṁtanā tō kharcā, hālata sudharaśē ēmāṁthī tō kyāṁthī

vagara vicārē bharaśō jō pagaluṁ, pāmaśō ēmāṁ kēṭaluṁ nē kyāṁthī

duḥkhadardanī dīvāla jō nā tōḍaśō, malaśē sukhacēna tō kyāṁthī

kamōsamanō varasaśē jō varasāda, malaśē sārō pāka ēmāṁthī tō kyāṁthī

dardē dardē jīvanamāṁ dīvānō jē banē, laī śakaśē nirṇaya ē tō kyāṁthī

sudhāryuṁ nathī jīvana tō jēṇē, aṁjāma ēnō āvaśē sārō tō kyāṁthī
Scan Image

Gujarati Bhajan no. 7010 by Satguru Devendra Ghia - Kaka
First...700670077008...Last