1997-09-27
1997-09-27
1997-09-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15001
હૈયામાં પ્રભુને સ્થાપીને, નિત્ય પૂજા તું એની કરજે
હૈયામાં પ્રભુને સ્થાપીને, નિત્ય પૂજા તું એની કરજે
સ્થાપીને પ્રભુને તો હૈયામાં, અપૂજ્ય ના એને રહેવા દેજે
એના ચિંતનની માળા, રોજ એને તો તું પહેરાવજે
ધ્યાનની આરતીના તેજે, દર્શન નિત્ય એનું તું કરજે
અંતરમાં બેઠેલા એ પ્રભુના ખબરઅંતર નિત્ય પૂછજે
શુદ્ધ વિચારોને, શુદ્ધ ભાવોનું ભોજન નિત્ય ધરજે
હૈયાના પ્રેમનું જળ, નિત્ય એને તો તું પાજે
હૈયામાંથી જાવાનું મન ના થાય, હૈયું તો એવું રાખજે
હૈયામાં એનાં ચરણને ભાવનાં આંસુથી નિત્ય ધોજે
એને મનગમતી કરીને વાત, નિત્ય એને રીઝવજે
https://www.youtube.com/watch?v=SV6JYHNwveM
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હૈયામાં પ્રભુને સ્થાપીને, નિત્ય પૂજા તું એની કરજે
સ્થાપીને પ્રભુને તો હૈયામાં, અપૂજ્ય ના એને રહેવા દેજે
એના ચિંતનની માળા, રોજ એને તો તું પહેરાવજે
ધ્યાનની આરતીના તેજે, દર્શન નિત્ય એનું તું કરજે
અંતરમાં બેઠેલા એ પ્રભુના ખબરઅંતર નિત્ય પૂછજે
શુદ્ધ વિચારોને, શુદ્ધ ભાવોનું ભોજન નિત્ય ધરજે
હૈયાના પ્રેમનું જળ, નિત્ય એને તો તું પાજે
હૈયામાંથી જાવાનું મન ના થાય, હૈયું તો એવું રાખજે
હૈયામાં એનાં ચરણને ભાવનાં આંસુથી નિત્ય ધોજે
એને મનગમતી કરીને વાત, નિત્ય એને રીઝવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyāmāṁ prabhunē sthāpīnē, nitya pūjā tuṁ ēnī karajē
sthāpīnē prabhunē tō haiyāmāṁ, apūjya nā ēnē rahēvā dējē
ēnā ciṁtananī mālā, rōja ēnē tō tuṁ pahērāvajē
dhyānanī āratīnā tējē, darśana nitya ēnuṁ tuṁ karajē
aṁtaramāṁ bēṭhēlā ē prabhunā khabaraaṁtara nitya pūchajē
śuddha vicārōnē, śuddha bhāvōnuṁ bhōjana nitya dharajē
haiyānā prēmanuṁ jala, nitya ēnē tō tuṁ pājē
haiyāmāṁthī jāvānuṁ mana nā thāya, haiyuṁ tō ēvuṁ rākhajē
haiyāmāṁ ēnāṁ caraṇanē bhāvanāṁ āṁsuthī nitya dhōjē
ēnē managamatī karīnē vāta, nitya ēnē rījhavajē
|
|