1997-09-28
1997-09-28
1997-09-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15004
બનવું છે જ્યારે વારસ તો મારા, યાદ રાખજો મારું આ વસિયતનામું

દીધા છે હાથપગ તો જ્યારે તરવા, દીધું છે બુદ્ધિબળ તો વધારાનું
જીવો તો છો તમે તો મારા જગમાં, કરજો પાલન નિયમો તો કુદરતનું
હડસેલીને તો હૈયામાં પ્રેમના ભાવોને, કરજો ના તમે તો મનધાર્યું
વર્તીશ જો નિયમોની વિરુદ્ધ તો તું, ઘટશે એમાં તો આયુષ્ય તો તારું
માલિકી તો છે તો જ્યાં તો મારી, માલિક બીજું કોઈ નથી બની શકવાનું
જગવિજેતાના દાવા, રહ્યા બધા અધૂરા, જગ છોડીને પડયું છે એણે જાવું
મહેનતની તો ખાજો રોટી, પરસેવાની કમાણીનું ભોજન તો લાગશે મીઠું
વેરઝેરના તાંતણા તો બાંધશો ના, જીવનમાં ગાશો ના એવું અવરોધી ગાણું
હળીમળીને રહેજો, સંતાન તો છો સહુ મારાં, ના કોઈને નાનું કે મોટું ગણવાનું
https://www.youtube.com/watch?v=aERQiluCooo
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
બનવું છે જ્યારે વારસ તો મારા, યાદ રાખજો મારું આ વસિયતનામું
દીધા છે હાથપગ તો જ્યારે તરવા, દીધું છે બુદ્ધિબળ તો વધારાનું
જીવો તો છો તમે તો મારા જગમાં, કરજો પાલન નિયમો તો કુદરતનું
હડસેલીને તો હૈયામાં પ્રેમના ભાવોને, કરજો ના તમે તો મનધાર્યું
વર્તીશ જો નિયમોની વિરુદ્ધ તો તું, ઘટશે એમાં તો આયુષ્ય તો તારું
માલિકી તો છે તો જ્યાં તો મારી, માલિક બીજું કોઈ નથી બની શકવાનું
જગવિજેતાના દાવા, રહ્યા બધા અધૂરા, જગ છોડીને પડયું છે એણે જાવું
મહેનતની તો ખાજો રોટી, પરસેવાની કમાણીનું ભોજન તો લાગશે મીઠું
વેરઝેરના તાંતણા તો બાંધશો ના, જીવનમાં ગાશો ના એવું અવરોધી ગાણું
હળીમળીને રહેજો, સંતાન તો છો સહુ મારાં, ના કોઈને નાનું કે મોટું ગણવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
banavuṁ chē jyārē vārasa tō mārā, yāda rākhajō māruṁ ā vasiyatanāmuṁ
dīdhā chē hāthapaga tō jyārē taravā, dīdhuṁ chē buddhibala tō vadhārānuṁ
jīvō tō chō tamē tō mārā jagamāṁ, karajō pālana niyamō tō kudaratanuṁ
haḍasēlīnē tō haiyāmāṁ prēmanā bhāvōnē, karajō nā tamē tō manadhāryuṁ
vartīśa jō niyamōnī viruddha tō tuṁ, ghaṭaśē ēmāṁ tō āyuṣya tō tāruṁ
mālikī tō chē tō jyāṁ tō mārī, mālika bījuṁ kōī nathī banī śakavānuṁ
jagavijētānā dāvā, rahyā badhā adhūrā, jaga chōḍīnē paḍayuṁ chē ēṇē jāvuṁ
mahēnatanī tō khājō rōṭī, parasēvānī kamāṇīnuṁ bhōjana tō lāgaśē mīṭhuṁ
vērajhēranā tāṁtaṇā tō bāṁdhaśō nā, jīvanamāṁ gāśō nā ēvuṁ avarōdhī gāṇuṁ
halīmalīnē rahējō, saṁtāna tō chō sahu mārāṁ, nā kōīnē nānuṁ kē mōṭuṁ gaṇavānuṁ
બનવું છે જ્યારે વારસ તો મારા, યાદ રાખજો મારું આ વસિયતનામુંબનવું છે જ્યારે વારસ તો મારા, યાદ રાખજો મારું આ વસિયતનામું
દીધા છે હાથપગ તો જ્યારે તરવા, દીધું છે બુદ્ધિબળ તો વધારાનું
જીવો તો છો તમે તો મારા જગમાં, કરજો પાલન નિયમો તો કુદરતનું
હડસેલીને તો હૈયામાં પ્રેમના ભાવોને, કરજો ના તમે તો મનધાર્યું
વર્તીશ જો નિયમોની વિરુદ્ધ તો તું, ઘટશે એમાં તો આયુષ્ય તો તારું
માલિકી તો છે તો જ્યાં તો મારી, માલિક બીજું કોઈ નથી બની શકવાનું
જગવિજેતાના દાવા, રહ્યા બધા અધૂરા, જગ છોડીને પડયું છે એણે જાવું
મહેનતની તો ખાજો રોટી, પરસેવાની કમાણીનું ભોજન તો લાગશે મીઠું
વેરઝેરના તાંતણા તો બાંધશો ના, જીવનમાં ગાશો ના એવું અવરોધી ગાણું
હળીમળીને રહેજો, સંતાન તો છો સહુ મારાં, ના કોઈને નાનું કે મોટું ગણવાનું1997-09-28https://i.ytimg.com/vi/aERQiluCooo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=aERQiluCooo
|