Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7023 | Date: 28-Sep-1997
દેખાતો નથી કોઈ રસ્તો (2)
Dēkhātō nathī kōī rastō (2)

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 7023 | Date: 28-Sep-1997

દેખાતો નથી કોઈ રસ્તો (2)

  No Audio

dēkhātō nathī kōī rastō (2)

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1997-09-28 1997-09-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15012 દેખાતો નથી કોઈ રસ્તો (2) દેખાતો નથી કોઈ રસ્તો (2)

મૂંઝવણની મૂંઝવણમાં મૂંઝાઈ, સૂઝતો નથી કોઈ રસ્તો

દેખાય જીવનમાં જે રસ્તા, ના જાણું ક્યાં એ પહોંચાડતો

મદદ કાજે ફેરવું નજર જીવનમાં, મદદે પ્રભુ તમે હવે આવો

સમયના તો સાથમાં, રહ્યો ગોતતો જીવનમાં હું તો રસ્તો

પૂરા પ્રેમથી ને દિલથી, રહ્યો છું એમાં કોશિશો તો કરતો

પ્રકાશ ગયો છે બુઝાઈ, રહ્યો છું અંધારામાં તો ભમતો

ના કોઈ કેડી જાણું, ચાલુ લઈ જાય પગ, ડગલાં ત્યાં ભરતો

રહ્યો છું અથડાતો ને કુટાતો, રહ્યો છું મારગ એમાંથી કાઢતો

ખોટાથી તો ગભરાતો, રહ્યો છું ખોટામાં, હાથ તોય નાખેતો

પ્રેમભર્યાં નયનોથી રહ્યો છું, જીવનમાં પ્રેમ તો ઝંખતો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dēkhātō nathī kōī rastō (2)

mūṁjhavaṇanī mūṁjhavaṇamāṁ mūṁjhāī, sūjhatō nathī kōī rastō

dēkhāya jīvanamāṁ jē rastā, nā jāṇuṁ kyāṁ ē pahōṁcāḍatō

madada kājē phēravuṁ najara jīvanamāṁ, madadē prabhu tamē havē āvō

samayanā tō sāthamāṁ, rahyō gōtatō jīvanamāṁ huṁ tō rastō

pūrā prēmathī nē dilathī, rahyō chuṁ ēmāṁ kōśiśō tō karatō

prakāśa gayō chē bujhāī, rahyō chuṁ aṁdhārāmāṁ tō bhamatō

nā kōī kēḍī jāṇuṁ, cālu laī jāya paga, ḍagalāṁ tyāṁ bharatō

rahyō chuṁ athaḍātō nē kuṭātō, rahyō chuṁ māraga ēmāṁthī kāḍhatō

khōṭāthī tō gabharātō, rahyō chuṁ khōṭāmāṁ, hātha tōya nākhētō

prēmabharyāṁ nayanōthī rahyō chuṁ, jīvanamāṁ prēma tō jhaṁkhatō
Scan Image

Gujarati Bhajan no. 7023 by Satguru Devendra Ghia - Kaka
First...701870197020...Last