Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6717 | Date: 12-Apr-1997
માન્યું કે લાયક નથી અમે, એકવાર મળવાની અમને, ભૂલ તો તું કરી દે
Mānyuṁ kē lāyaka nathī amē, ēkavāra malavānī amanē, bhūla tō tuṁ karī dē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 6717 | Date: 12-Apr-1997

માન્યું કે લાયક નથી અમે, એકવાર મળવાની અમને, ભૂલ તો તું કરી દે

  No Audio

mānyuṁ kē lāyaka nathī amē, ēkavāra malavānī amanē, bhūla tō tuṁ karī dē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1997-04-12 1997-04-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16704 માન્યું કે લાયક નથી અમે, એકવાર મળવાની અમને, ભૂલ તો તું કરી દે માન્યું કે લાયક નથી અમે, એકવાર મળવાની અમને, ભૂલ તો તું કરી દે

ફાયદો થશે કે ના થશે અમને, વિચાર મનમાંથી તું એ તો કાઢી દે

અમારા કર્મોની ગણતરીમાંથી, મસ્તક તારું, એકવાર ઊચું તો કરી દે

શું કરે એ કરે તું, હાજરી તારી, અયોગ્ય એવા અમને, યોગ્ય તો બનાવી દે

હોય અમારામાં હોંશ કે હોય ના, હોંશ બીજા બધા અમારા એમાં ભુલાવી દે

વિચારથી કે પ્રત્યક્ષ સંગમ થાશે આપણાં, સંગમને તીર્થ બનાવી દે

અસુંદર એવા અમારા હૈયાંને, તમારા સ્પર્શથી, કોમળ અને મૃદું બનાવી દે

માન્યું કે ગૂંથાયેલો ઘણો છે તું, આ પામર જીવ માટે એક ક્ષણ કાઢી દે

છે પ્રેમ તો એકબીજાનો એકબીજા કાજે, હવે પ્રેમમાં મને, વધુ ના તડપાવી દે

સમજણમાં હોય ભલે, ઘણી ભૂલો અમારી, ભૂલોને ભૂલી, ભૂલો ના ગણી દે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mānyuṁ kē lāyaka nathī amē, ēkavāra malavānī amanē, bhūla tō tuṁ karī dē

phāyadō thaśē kē nā thaśē amanē, vicāra manamāṁthī tuṁ ē tō kāḍhī dē

amārā karmōnī gaṇatarīmāṁthī, mastaka tāruṁ, ēkavāra ūcuṁ tō karī dē

śuṁ karē ē karē tuṁ, hājarī tārī, ayōgya ēvā amanē, yōgya tō banāvī dē

hōya amārāmāṁ hōṁśa kē hōya nā, hōṁśa bījā badhā amārā ēmāṁ bhulāvī dē

vicārathī kē pratyakṣa saṁgama thāśē āpaṇāṁ, saṁgamanē tīrtha banāvī dē

asuṁdara ēvā amārā haiyāṁnē, tamārā sparśathī, kōmala anē mr̥duṁ banāvī dē

mānyuṁ kē gūṁthāyēlō ghaṇō chē tuṁ, ā pāmara jīva māṭē ēka kṣaṇa kāḍhī dē

chē prēma tō ēkabījānō ēkabījā kājē, havē prēmamāṁ manē, vadhu nā taḍapāvī dē

samajaṇamāṁ hōya bhalē, ghaṇī bhūlō amārī, bhūlōnē bhūlī, bhūlō nā gaṇī dē
Scan Image

Gujarati Bhajan no. 6717 by Satguru Devendra Ghia - Kaka
First...671267136714...Last