1997-04-13
1997-04-13
1997-04-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16706
રહી રહીને ભી જાગી જાય, રોક્યું ના રોકાય, એવા આ દિલને, કેમ કરી સચવાય

માની માની, પાછું એ તો ભમી જાય, શું કરશે શું ના કરશે ના એ કહી શકાય
પ્રેમ તરસ્યું ને પ્રેમ ભૂખ્યું આ દિલ, પ્રેમની ઝાંકી પાછળ પણ એ દોડી જાય
પૂનમ તેજમાં એ નહાવા જાય, તોયે અમાસના અંધારામાં તો એ અટવાય
સંતોષને તો ઠૂકરાવીને તો જીવનમાં, અસંતોષમાંને અસંતોષમાં એ નહાતું જાય
નીત નવા પાછળ એ તો દોડે, નીત નવું તો એને આકર્ષતું રહે સદાય
રહે ભાગતુંને ભાગતું એ સદાય, ધોકોને ધોકો એમાં તો એ ખાતું જાય
રાહે રાહે રાહ એ બદલતું જાય, આવે ના રાહ સાચી હાથમાં, એમાં જરાય
સોંપવું કુદરતને છે મારે એ તો તને, જાળવજે તું એને, જો એ તારાથી જળવાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī rahīnē bhī jāgī jāya, rōkyuṁ nā rōkāya, ēvā ā dilanē, kēma karī sacavāya
mānī mānī, pāchuṁ ē tō bhamī jāya, śuṁ karaśē śuṁ nā karaśē nā ē kahī śakāya
prēma tarasyuṁ nē prēma bhūkhyuṁ ā dila, prēmanī jhāṁkī pāchala paṇa ē dōḍī jāya
pūnama tējamāṁ ē nahāvā jāya, tōyē amāsanā aṁdhārāmāṁ tō ē aṭavāya
saṁtōṣanē tō ṭhūkarāvīnē tō jīvanamāṁ, asaṁtōṣamāṁnē asaṁtōṣamāṁ ē nahātuṁ jāya
nīta navā pāchala ē tō dōḍē, nīta navuṁ tō ēnē ākarṣatuṁ rahē sadāya
rahē bhāgatuṁnē bhāgatuṁ ē sadāya, dhōkōnē dhōkō ēmāṁ tō ē khātuṁ jāya
rāhē rāhē rāha ē badalatuṁ jāya, āvē nā rāha sācī hāthamāṁ, ēmāṁ jarāya
sōṁpavuṁ kudaratanē chē mārē ē tō tanē, jālavajē tuṁ ēnē, jō ē tārāthī jalavāya
|