1997-04-13
1997-04-13
1997-04-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16709
નશીલી શામ છે ને જામ તો છે હાથમાં, જોઈએ છે ત્યાં બીજું શું

ભુલાઈ ગયા સમયના વહેણ છે ને રસીલી રાત છે, જોઈએ છે ત્યાં બીજું શું
હોઠ પર, પ્રિયતમનું તો નામ છે, હાથમાં તો જામ છે, જોઈએ છે ત્યાં બીજું શું
મન હરી લે એવું મુખ છે, દિલ હરી લે એવો આવકાર છે, જોઈએ છે ત્યાં બીજું શું
દિલમાં તો દર્દ છે, સાંભળવા એ કાન આતુર છે, જોઈએ છે ત્યાં બીજું શું
હૈયાંમાં તો ખળભળાટ છે, જાળવવા બે મૃદુ હાથ છે, જોઈએ છે ત્યાં બીજું શું
સમયની તેજીની ધાર છે, નશો જ્યાં સવાર છે, જોઈએ છે ત્યાં બીજું શું
હર રાત પૂનમની રાત છે, જામ યાદનો હાથમાં છે, જોઈએ છે ત્યાં બીજું શું
ભક્તિભર્યા જામ છે, પ્રભુ નામમાં વિશ્વાસ છે, જોઈએ છે ત્યાં બીજું શું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
naśīlī śāma chē nē jāma tō chē hāthamāṁ, jōīē chē tyāṁ bījuṁ śuṁ
bhulāī gayā samayanā vahēṇa chē nē rasīlī rāta chē, jōīē chē tyāṁ bījuṁ śuṁ
hōṭha para, priyatamanuṁ tō nāma chē, hāthamāṁ tō jāma chē, jōīē chē tyāṁ bījuṁ śuṁ
mana harī lē ēvuṁ mukha chē, dila harī lē ēvō āvakāra chē, jōīē chē tyāṁ bījuṁ śuṁ
dilamāṁ tō darda chē, sāṁbhalavā ē kāna ātura chē, jōīē chē tyāṁ bījuṁ śuṁ
haiyāṁmāṁ tō khalabhalāṭa chē, jālavavā bē mr̥du hātha chē, jōīē chē tyāṁ bījuṁ śuṁ
samayanī tējīnī dhāra chē, naśō jyāṁ savāra chē, jōīē chē tyāṁ bījuṁ śuṁ
hara rāta pūnamanī rāta chē, jāma yādanō hāthamāṁ chē, jōīē chē tyāṁ bījuṁ śuṁ
bhaktibharyā jāma chē, prabhu nāmamāṁ viśvāsa chē, jōīē chē tyāṁ bījuṁ śuṁ
|