Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6794 | Date: 25-May-1997
દિલ તું ચૂપ કેમ છે, તું ચૂપ કેમ છે, તું ચૂપ કેમ છે
Dila tuṁ cūpa kēma chē, tuṁ cūpa kēma chē, tuṁ cūpa kēma chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 6794 | Date: 25-May-1997

દિલ તું ચૂપ કેમ છે, તું ચૂપ કેમ છે, તું ચૂપ કેમ છે

  No Audio

dila tuṁ cūpa kēma chē, tuṁ cūpa kēma chē, tuṁ cūpa kēma chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1997-05-25 1997-05-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16781 દિલ તું ચૂપ કેમ છે, તું ચૂપ કેમ છે, તું ચૂપ કેમ છે દિલ તું ચૂપ કેમ છે, તું ચૂપ કેમ છે, તું ચૂપ કેમ છે,

રહે છે સદા મજબૂર કરતો જીભને તો બોલવા

ઘા પર ઘા સહન કર્યા તેં તો જીવનભર

કરી ગયો શું આ ઘા, ઘા ઊંડો તો તારા ઉપર

કરી સહન આ ઘા, કર્યા ના ઘા તેં અન્ય ઉપર

મને તો લીધું એના ઉપર, તેં લીધું શાને તારા ઉપર

કદી છંછેડાઈ જાય તું, કદી અકળાઈ જાય તું અન્ય ઉપર

કદી ઉશ્કેરાઈ જાય તું, કદી પ્રેમ વિભોર બનતું અન્ય ઉપર

કદી પ્રેમના હિંડોળે ઝૂલતું, કદી ગમગીન બનતું

કદી દુઃખમાં ડૂબતું, કદી સુખસાગરમાં હિલોળા લેતું

કદી દર્દની વ્યથા વ્યક્ત કરતું, કદી આનંદ સંગીત છેડતું
View Original Increase Font Decrease Font

દિલ તું ચૂપ કેમ છે, તું ચૂપ કેમ છે, તું ચૂપ કેમ છે,

રહે છે સદા મજબૂર કરતો જીભને તો બોલવા

ઘા પર ઘા સહન કર્યા તેં તો જીવનભર

કરી ગયો શું આ ઘા, ઘા ઊંડો તો તારા ઉપર

કરી સહન આ ઘા, કર્યા ના ઘા તેં અન્ય ઉપર

મને તો લીધું એના ઉપર, તેં લીધું શાને તારા ઉપર

કદી છંછેડાઈ જાય તું, કદી અકળાઈ જાય તું અન્ય ઉપર

કદી ઉશ્કેરાઈ જાય તું, કદી પ્રેમ વિભોર બનતું અન્ય ઉપર

કદી પ્રેમના હિંડોળે ઝૂલતું, કદી ગમગીન બનતું

કદી દુઃખમાં ડૂબતું, કદી સુખસાગરમાં હિલોળા લેતું

કદી દર્દની વ્યથા વ્યક્ત કરતું, કદી આનંદ સંગીત છેડતું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dila tuṁ cūpa kēma chē, tuṁ cūpa kēma chē, tuṁ cūpa kēma chē,

rahē chē sadā majabūra karatō jībhanē tō bōlavā

ghā para ghā sahana karyā tēṁ tō jīvanabhara

karī gayō śuṁ ā ghā, ghā ūṁḍō tō tārā upara

karī sahana ā ghā, karyā nā ghā tēṁ anya upara

manē tō līdhuṁ ēnā upara, tēṁ līdhuṁ śānē tārā upara

kadī chaṁchēḍāī jāya tuṁ, kadī akalāī jāya tuṁ anya upara

kadī uśkērāī jāya tuṁ, kadī prēma vibhōra banatuṁ anya upara

kadī prēmanā hiṁḍōlē jhūlatuṁ, kadī gamagīna banatuṁ

kadī duḥkhamāṁ ḍūbatuṁ, kadī sukhasāgaramāṁ hilōlā lētuṁ

kadī dardanī vyathā vyakta karatuṁ, kadī ānaṁda saṁgīta chēḍatuṁ
Scan Image

Gujarati Bhajan no. 6794 by Satguru Devendra Ghia - Kaka
First...679067916792...Last