Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6795 | Date: 25-May-1997
એરે ઓ યૌવન, યાદ તારી દિલમાં આવે છે, દિલને સતાવે છે
Ērē ō yauvana, yāda tārī dilamāṁ āvē chē, dilanē satāvē chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6795 | Date: 25-May-1997

એરે ઓ યૌવન, યાદ તારી દિલમાં આવે છે, દિલને સતાવે છે

  No Audio

ērē ō yauvana, yāda tārī dilamāṁ āvē chē, dilanē satāvē chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-05-25 1997-05-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16782 એરે ઓ યૌવન, યાદ તારી દિલમાં આવે છે, દિલને સતાવે છે એરે ઓ યૌવન, યાદ તારી દિલમાં આવે છે, દિલને સતાવે છે

દિલમાં જગાવી યાદ તારી, દિલને તું ખૂબ તડપાવે છે

દિલને યૌવનભર્યું તો તું કરે, તનડું સાથ ના એને આપે છે

દિલમાં યાદ જગાવીને તારી, શાને નયનોને એમાં તું નચાવે છે

દિલને શક્તિ તેં તો તારી આપી, બુઢાપો નડતર એમાં તો નાંખે છે

સુખદ સપનાનું સર્જન કરી, દિલ એમાંને એમાં તું તો રમાડે છે

દોડાવી દોડાવી યાદો, પાછળ તો તારી, શાને મને તો તું સતાવે છે

પ્રેમભર્યા એ દિવસો ને પ્રેમ ભરી એની યાદો તો તું અપાવે છે

નજર સામે નાચ એના નચાવી, શાને આજને એમાં તું ભગાવે છે

મનગમતું ઓ યૌવન, દિલને રાખે તું તો ખેંચી, તનડું ના સાથ આપે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ērē ō yauvana, yāda tārī dilamāṁ āvē chē, dilanē satāvē chē

dilamāṁ jagāvī yāda tārī, dilanē tuṁ khūba taḍapāvē chē

dilanē yauvanabharyuṁ tō tuṁ karē, tanaḍuṁ sātha nā ēnē āpē chē

dilamāṁ yāda jagāvīnē tārī, śānē nayanōnē ēmāṁ tuṁ nacāvē chē

dilanē śakti tēṁ tō tārī āpī, buḍhāpō naḍatara ēmāṁ tō nāṁkhē chē

sukhada sapanānuṁ sarjana karī, dila ēmāṁnē ēmāṁ tuṁ tō ramāḍē chē

dōḍāvī dōḍāvī yādō, pāchala tō tārī, śānē manē tō tuṁ satāvē chē

prēmabharyā ē divasō nē prēma bharī ēnī yādō tō tuṁ apāvē chē

najara sāmē nāca ēnā nacāvī, śānē ājanē ēmāṁ tuṁ bhagāvē chē

managamatuṁ ō yauvana, dilanē rākhē tuṁ tō khēṁcī, tanaḍuṁ nā sātha āpē chē
Scan Image

Gujarati Bhajan no. 6795 by Satguru Devendra Ghia - Kaka
First...679067916792...Last