1997-08-14
1997-08-14
1997-08-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16925
આંખોમાં મિલનની ઉત્સુક્તા છે, પ્રેમ નીતરતાં તો નયનો છે
આંખોમાં મિલનની ઉત્સુક્તા છે, પ્રેમ નીતરતાં તો નયનો છે
એ પ્રેમ વરસાવતા, નયનોના દર્શનની હૈયે તો પ્યાસ છે
હોઠમાંથી તો મધુર શબ્દોનો વરસાદ છે, હૈયે પ્રેમભર્યો આવકાર છે
હૈયાંને ખેંચે એવા મુખના ભાવ છે, પ્રેમનો સાગર નયનોમાં છલકાય છે
રોમેરોમે પ્રેમની પુકાર છે, ધડકને ધડકને તો પ્રેમના તાલ છે
તનમાં પ્રેમ મિલનનો થનગનાટ છે, નયનો તો પ્રેમ વિભોર છે
હૈયાંમાં તો પ્રેમનો અવાજ છે, નયનોમાં તો પ્રેમનો તો ચાંદ છે
હૈયાંનો પ્રેમના કિનારે તો વાસ છે, હૈયાંમાં પ્રેમની સરિતા વહે છે
પ્રેમ નીતરતા એ નયનો છે, એ નયનોમાં તો પ્રેમનો ઉજાસ છે
આવા નયનો તો પ્રભુની પાસ છે, એવા એ નયનોની તો તલાશ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āṁkhōmāṁ milananī utsuktā chē, prēma nītaratāṁ tō nayanō chē
ē prēma varasāvatā, nayanōnā darśananī haiyē tō pyāsa chē
hōṭhamāṁthī tō madhura śabdōnō varasāda chē, haiyē prēmabharyō āvakāra chē
haiyāṁnē khēṁcē ēvā mukhanā bhāva chē, prēmanō sāgara nayanōmāṁ chalakāya chē
rōmērōmē prēmanī pukāra chē, dhaḍakanē dhaḍakanē tō prēmanā tāla chē
tanamāṁ prēma milananō thanaganāṭa chē, nayanō tō prēma vibhōra chē
haiyāṁmāṁ tō prēmanō avāja chē, nayanōmāṁ tō prēmanō tō cāṁda chē
haiyāṁnō prēmanā kinārē tō vāsa chē, haiyāṁmāṁ prēmanī saritā vahē chē
prēma nītaratā ē nayanō chē, ē nayanōmāṁ tō prēmanō ujāsa chē
āvā nayanō tō prabhunī pāsa chē, ēvā ē nayanōnī tō talāśa chē
|
|