1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18365
આવ્યા જગમાં તો જ્યાં, થઈ ગઈ મુસાફરી જીવનની ત્યા શરૂં
આવ્યા જગમાં તો જ્યાં, થઈ ગઈ મુસાફરી જીવનની ત્યા શરૂં
હતા કંઈક કર્મો ઉપર આધારિત, હતી કંઈક ભાવોથી સંકળાયેલી
હતી હરેક ડગ જીવનના કપરા કરવાની, હતી એના ઉપર સવારી
ખૂટયા વિશ્વાસના ઇંધણ જીવનમાં, આવ્યા તોફાનો જીવનમાં ભારી
અદીઠ હાથે પૂર્યા વિશ્વાસ હૈયામાં, ચેતના જીવનમાં આવી
વિશ્વાસની બુઝતી જ્યોતને, અદીઠ હાથે દીધી બચાવી
ના જોયેલાને જોવાની ને પળવાની પ્રબળ ઇચ્છા જાગી
ફૂટયા ભાવોના ઝરણા હૈયામાં, નવી આશા પ્રગટાવી
ગયા ખોવાતા જ્યાં ભાવોમાં ને ભાવોમાં, સાનભાન દીધું ભુલાવી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આવ્યા જગમાં તો જ્યાં, થઈ ગઈ મુસાફરી જીવનની ત્યા શરૂં
હતા કંઈક કર્મો ઉપર આધારિત, હતી કંઈક ભાવોથી સંકળાયેલી
હતી હરેક ડગ જીવનના કપરા કરવાની, હતી એના ઉપર સવારી
ખૂટયા વિશ્વાસના ઇંધણ જીવનમાં, આવ્યા તોફાનો જીવનમાં ભારી
અદીઠ હાથે પૂર્યા વિશ્વાસ હૈયામાં, ચેતના જીવનમાં આવી
વિશ્વાસની બુઝતી જ્યોતને, અદીઠ હાથે દીધી બચાવી
ના જોયેલાને જોવાની ને પળવાની પ્રબળ ઇચ્છા જાગી
ફૂટયા ભાવોના ઝરણા હૈયામાં, નવી આશા પ્રગટાવી
ગયા ખોવાતા જ્યાં ભાવોમાં ને ભાવોમાં, સાનભાન દીધું ભુલાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyā jagamāṁ tō jyāṁ, thaī gaī musāpharī jīvananī tyā śarūṁ
hatā kaṁīka karmō upara ādhārita, hatī kaṁīka bhāvōthī saṁkalāyēlī
hatī harēka ḍaga jīvananā kaparā karavānī, hatī ēnā upara savārī
khūṭayā viśvāsanā iṁdhaṇa jīvanamāṁ, āvyā tōphānō jīvanamāṁ bhārī
adīṭha hāthē pūryā viśvāsa haiyāmāṁ, cētanā jīvanamāṁ āvī
viśvāsanī bujhatī jyōtanē, adīṭha hāthē dīdhī bacāvī
nā jōyēlānē jōvānī nē palavānī prabala icchā jāgī
phūṭayā bhāvōnā jharaṇā haiyāmāṁ, navī āśā pragaṭāvī
gayā khōvātā jyāṁ bhāvōmāṁ nē bhāvōmāṁ, sānabhāna dīdhuṁ bhulāvī
|
|