1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18367
શક્તિ વિનાનો માનવી નથી, કેમ મેળવવી એ, એ જાણતો નથી

દિલ છે, ભક્તિ એમાં સમાઈ નથી, કેમ મેળવવી એ, એ જાણતો નથી
જાગી પૂર્ણ ભક્તિ હૈયામાં, શક્તિ વિનાનું એ રહ્યું નથી
પ્રેમમાં પૂરાયેલી છે બધી શક્તિ, પ્રભુને પ્રેમ કરવા એ તૈયાર નથી
ઈર્ષ્યા મોહ પાછળ તણાઈ જીવનમાં, શક્તિ વેડફ્યા વિના રહ્યો નથી
બાંધ્યો ના બંધ શક્તિની વડેફાટ ઉપર, અશક્તિની બૂમ પાડયા વિના રહ્યો નથી
છે ખુદ શક્તિનો ભંડાર, ખુદમાં છુપાયેલી શક્તિ જાણતો નથી
વિચારોમાં છુપાયેલી છે પૂરી, જીવનમાં એ શક્તિ કેળવી નથી
છે વાણીમાં શક્તિ પૂરી, વેડફાટ એની કર્યાં વિના રહ્યો નથી
છે સંકલ્પમાં શક્તિ ભરેલી, જીવનમાં એને એણે કેળવી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śakti vinānō mānavī nathī, kēma mēlavavī ē, ē jāṇatō nathī
dila chē, bhakti ēmāṁ samāī nathī, kēma mēlavavī ē, ē jāṇatō nathī
jāgī pūrṇa bhakti haiyāmāṁ, śakti vinānuṁ ē rahyuṁ nathī
prēmamāṁ pūrāyēlī chē badhī śakti, prabhunē prēma karavā ē taiyāra nathī
īrṣyā mōha pāchala taṇāī jīvanamāṁ, śakti vēḍaphyā vinā rahyō nathī
bāṁdhyō nā baṁdha śaktinī vaḍēphāṭa upara, aśaktinī būma pāḍayā vinā rahyō nathī
chē khuda śaktinō bhaṁḍāra, khudamāṁ chupāyēlī śakti jāṇatō nathī
vicārōmāṁ chupāyēlī chē pūrī, jīvanamāṁ ē śakti kēlavī nathī
chē vāṇīmāṁ śakti pūrī, vēḍaphāṭa ēnī karyāṁ vinā rahyō nathī
chē saṁkalpamāṁ śakti bharēlī, jīvanamāṁ ēnē ēṇē kēlavī nathī
|