Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8906
આવી જા તું આવી જા, મને સાચવનારી મારી માડી, તું આવી જા
Āvī jā tuṁ āvī jā, manē sācavanārī mārī māḍī, tuṁ āvī jā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8906

આવી જા તું આવી જા, મને સાચવનારી મારી માડી, તું આવી જા

  Audio

āvī jā tuṁ āvī jā, manē sācavanārī mārī māḍī, tuṁ āvī jā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18393 આવી જા તું આવી જા, મને સાચવનારી મારી માડી, તું આવી જા આવી જા તું આવી જા, મને સાચવનારી મારી માડી, તું આવી જા

હોય છે સદા સાથે મારી, અહેસાસ મને એનો કરાવી જા

કરું વિચાર તારા ને તારા, લાગી સદા મને તું ન્યારી ને ન્યારી

અલગતાને તોડયા, હૈયાને જોડવા, તું આવી જા, તું આવી જા

લથડતો ને લથડતો રહ્યો ચાલતો જીવનમાં, કરવા સ્થિર મને

આવી સ્થિરતા ડગલાને મારા, દર્શન દેવા તું આવી જા

જાગી છે તાલાવેલી દર્શન કરવા, નજર સામે તું આવી જા

દેજે આવ્યાના ભણકારા, દેવા જીવનમાં સથવારા તું આવી જા

હૈયાની ધડકનને અનોખું બળ દેવા, વહેલી વહેલી તુ આવી જા

પ્રેમ પાવા ને દિલડાનો પ્રેમ પીવા માડી મારી તું આવી જા
https://www.youtube.com/watch?v=quiUwjTwAJs
View Original Increase Font Decrease Font

આવી જા તું આવી જા, મને સાચવનારી મારી માડી, તું આવી જા

હોય છે સદા સાથે મારી, અહેસાસ મને એનો કરાવી જા

કરું વિચાર તારા ને તારા, લાગી સદા મને તું ન્યારી ને ન્યારી

અલગતાને તોડયા, હૈયાને જોડવા, તું આવી જા, તું આવી જા

લથડતો ને લથડતો રહ્યો ચાલતો જીવનમાં, કરવા સ્થિર મને

આવી સ્થિરતા ડગલાને મારા, દર્શન દેવા તું આવી જા

જાગી છે તાલાવેલી દર્શન કરવા, નજર સામે તું આવી જા

દેજે આવ્યાના ભણકારા, દેવા જીવનમાં સથવારા તું આવી જા

હૈયાની ધડકનને અનોખું બળ દેવા, વહેલી વહેલી તુ આવી જા

પ્રેમ પાવા ને દિલડાનો પ્રેમ પીવા માડી મારી તું આવી જા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvī jā tuṁ āvī jā, manē sācavanārī mārī māḍī, tuṁ āvī jā

hōya chē sadā sāthē mārī, ahēsāsa manē ēnō karāvī jā

karuṁ vicāra tārā nē tārā, lāgī sadā manē tuṁ nyārī nē nyārī

alagatānē tōḍayā, haiyānē jōḍavā, tuṁ āvī jā, tuṁ āvī jā

lathaḍatō nē lathaḍatō rahyō cālatō jīvanamāṁ, karavā sthira manē

āvī sthiratā ḍagalānē mārā, darśana dēvā tuṁ āvī jā

jāgī chē tālāvēlī darśana karavā, najara sāmē tuṁ āvī jā

dējē āvyānā bhaṇakārā, dēvā jīvanamāṁ sathavārā tuṁ āvī jā

haiyānī dhaḍakananē anōkhuṁ bala dēvā, vahēlī vahēlī tu āvī jā

prēma pāvā nē dilaḍānō prēma pīvā māḍī mārī tuṁ āvī jā
Scan Image

Gujarati Bhajan no. 8906 by Satguru Devendra Ghia - Kaka

First...890289038904...Last