Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8994 | Date: 08-Dec-2001
અનેક નામ તારા છે રે માડી, માડી રે તારા
Anēka nāma tārā chē rē māḍī, māḍī rē tārā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8994 | Date: 08-Dec-2001

અનેક નામ તારા છે રે માડી, માડી રે તારા

  No Audio

anēka nāma tārā chē rē māḍī, māḍī rē tārā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

2001-12-08 2001-12-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18481 અનેક નામ તારા છે રે માડી, માડી રે તારા અનેક નામ તારા છે રે માડી, માડી રે તારા

જે નામમાં સમજાય અસ્તિત્વ તારું, લાગે મને એ તો પ્યારું

જે નામ જગાવે ભાવો હૈયામાં, લાગે મને એ તો વ્હાલું

જે નામમાં મળે પ્રકાશ તારો, એ તો છે દિલ મારુ જિતનારું

જે નામમાં પ્રેમ ઊભરાય હૈયામાં, લાગે મને એ તો પ્યારું

જે નામ દર્શાવે સંબંધ તારાને મારા, લાગે મને એ તો વ્હાલું

જે નામ ભુલાવી શકે ભાન મારુ, લાગે મને એ અતિ પ્યારું

જે નામ સમજાવે સાર જીવનનો, એ તો છે દિલ મારુ જિતનારું

જે નામ કરે કલ્યાણ જગમાં સહુનુ, લાગે મને એ તો વ્હાલું

જે નામમાં છુપાયલું છે રહસ્ય તારું, લાગે મને એ તો પ્યારું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

anēka nāma tārā chē rē māḍī, māḍī rē tārā

jē nāmamāṁ samajāya astitva tāruṁ, lāgē manē ē tō pyāruṁ

jē nāma jagāvē bhāvō haiyāmāṁ, lāgē manē ē tō vhāluṁ

jē nāmamāṁ malē prakāśa tārō, ē tō chē dila māru jitanāruṁ

jē nāmamāṁ prēma ūbharāya haiyāmāṁ, lāgē manē ē tō pyāruṁ

jē nāma darśāvē saṁbaṁdha tārānē mārā, lāgē manē ē tō vhāluṁ

jē nāma bhulāvī śakē bhāna māru, lāgē manē ē ati pyāruṁ

jē nāma samajāvē sāra jīvananō, ē tō chē dila māru jitanāruṁ

jē nāma karē kalyāṇa jagamāṁ sahunu, lāgē manē ē tō vhāluṁ

jē nāmamāṁ chupāyaluṁ chē rahasya tāruṁ, lāgē manē ē tō pyāruṁ
Scan Image

Gujarati Bhajan no. 8994 by Satguru Devendra Ghia - Kaka
First...898989908991...Last