2001-12-09
2001-12-09
2001-12-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18485
હજારો તને વંદે છે હજારો તને પૂજે છે, અભિમાન વિના તોય તું રહે છે
હજારો તને વંદે છે હજારો તને પૂજે છે, અભિમાન વિના તોય તું રહે છે
અધકચરો પ્રેમ આપે સહુ તને, પૂરા પ્રેમમાં સહુને તું નવરાવે છે
હજારે નયનો છે આતુર નીરખવા તને, કોઈ ઉપર કૃપા એ તું વરસાવે છે
હજારો મુખો કરે છે ફરિયાદ તારી પાસે યોગ્યતા મુજબ ઉકેલ લાવે છે
હજારો દિલ કરે છે પુકાર તને, સાચી પુકારને સદા તું ધ્યાનમાં લે છે
જગ આખાનો છે બોજો તારા માથે, ના કામમાં કોઈ કસર તો રાખે છે
વ્યાપક તો છે તું જગમાં સર્વ ઠેકાણે, ના સરહદ તને બાંધી શકે છે
તુજ તેજથી તો જગ સારું પ્રકાશે, ના કોઈ પ્રકાશ તને તેજ આપી શકે છે
દિન રાત સદા કામમાં રહે છે તું, તારું કામજ તને આરામ આપી શકે છે
અદ્ભુત છે તું અને સૃષ્ટિ તારી, ના બરોબરી કોઈ એની કરી શકે છે
https://www.youtube.com/watch?v=_xoX8l_tVZg
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હજારો તને વંદે છે હજારો તને પૂજે છે, અભિમાન વિના તોય તું રહે છે
અધકચરો પ્રેમ આપે સહુ તને, પૂરા પ્રેમમાં સહુને તું નવરાવે છે
હજારે નયનો છે આતુર નીરખવા તને, કોઈ ઉપર કૃપા એ તું વરસાવે છે
હજારો મુખો કરે છે ફરિયાદ તારી પાસે યોગ્યતા મુજબ ઉકેલ લાવે છે
હજારો દિલ કરે છે પુકાર તને, સાચી પુકારને સદા તું ધ્યાનમાં લે છે
જગ આખાનો છે બોજો તારા માથે, ના કામમાં કોઈ કસર તો રાખે છે
વ્યાપક તો છે તું જગમાં સર્વ ઠેકાણે, ના સરહદ તને બાંધી શકે છે
તુજ તેજથી તો જગ સારું પ્રકાશે, ના કોઈ પ્રકાશ તને તેજ આપી શકે છે
દિન રાત સદા કામમાં રહે છે તું, તારું કામજ તને આરામ આપી શકે છે
અદ્ભુત છે તું અને સૃષ્ટિ તારી, ના બરોબરી કોઈ એની કરી શકે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hajārō tanē vaṁdē chē hajārō tanē pūjē chē, abhimāna vinā tōya tuṁ rahē chē
adhakacarō prēma āpē sahu tanē, pūrā prēmamāṁ sahunē tuṁ navarāvē chē
hajārē nayanō chē ātura nīrakhavā tanē, kōī upara kr̥pā ē tuṁ varasāvē chē
hajārō mukhō karē chē phariyāda tārī pāsē yōgyatā mujaba ukēla lāvē chē
hajārō dila karē chē pukāra tanē, sācī pukāranē sadā tuṁ dhyānamāṁ lē chē
jaga ākhānō chē bōjō tārā māthē, nā kāmamāṁ kōī kasara tō rākhē chē
vyāpaka tō chē tuṁ jagamāṁ sarva ṭhēkāṇē, nā sarahada tanē bāṁdhī śakē chē
tuja tējathī tō jaga sāruṁ prakāśē, nā kōī prakāśa tanē tēja āpī śakē chē
dina rāta sadā kāmamāṁ rahē chē tuṁ, tāruṁ kāmaja tanē ārāma āpī śakē chē
adbhuta chē tuṁ anē sr̥ṣṭi tārī, nā barōbarī kōī ēnī karī śakē chē
|
|