Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9310
નજરમાંથી જો તું હટી જાશે પ્રભુ, કહી દે નજરમાં બીજા કોને વસાવું
Najaramāṁthī jō tuṁ haṭī jāśē prabhu, kahī dē najaramāṁ bījā kōnē vasāvuṁ
Hymn No. 9310

નજરમાંથી જો તું હટી જાશે પ્રભુ, કહી દે નજરમાં બીજા કોને વસાવું

  No Audio

najaramāṁthī jō tuṁ haṭī jāśē prabhu, kahī dē najaramāṁ bījā kōnē vasāvuṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18797 નજરમાંથી જો તું હટી જાશે પ્રભુ, કહી દે નજરમાં બીજા કોને વસાવું નજરમાંથી જો તું હટી જાશે પ્રભુ, કહી દે નજરમાં બીજા કોને વસાવું

કરીકરી કર્યું દિલને તૈયાર એવું, દિલ તને બધે ને બધે જોતું ગયું

દિલના ઉપાડાઓને દીધા દિલમાં સમાવી, કૃપાથી તારી બનાવી દીધું દિલને ઉપાધિ વિનાનું

હતી જે કસર દિલમાં તો મારા, દીધું જ્યાં તેં એને તો કસર વિનાનું

હટી જાશે હવે જો તું, છે જીવન તો મારી એક સફર, તારા વિના એ ફાસલા મટશે ક્યાંથી

ગોતીગોતી જગમાં નજર બધે, શોધ્યો તને તો મેં, અરે દીધું દિલમાં આસન તને શું ટેવાઈ ગયા છે કાન તારા, ફરિયાદોથી અમારી, શાને આવું પગલું છે ભરવું ના સમજદાર હતું તો દિલ મારું, તારી સમજમાં એને સમજદાર બનાવ્યું

હતી દૃષ્ટિમાં માયા ભરેલી, હટાવતાં એને પાણી મારું ઊતરી ગયું

હતી એકતા આપણી એવી, કરતો હતો બધી વાત દિલની તો તમને ને તમારી જાશો જો નજરમાંથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

najaramāṁthī jō tuṁ haṭī jāśē prabhu, kahī dē najaramāṁ bījā kōnē vasāvuṁ

karīkarī karyuṁ dilanē taiyāra ēvuṁ, dila tanē badhē nē badhē jōtuṁ gayuṁ

dilanā upāḍāōnē dīdhā dilamāṁ samāvī, kr̥pāthī tārī banāvī dīdhuṁ dilanē upādhi vinānuṁ

hatī jē kasara dilamāṁ tō mārā, dīdhuṁ jyāṁ tēṁ ēnē tō kasara vinānuṁ

haṭī jāśē havē jō tuṁ, chē jīvana tō mārī ēka saphara, tārā vinā ē phāsalā maṭaśē kyāṁthī

gōtīgōtī jagamāṁ najara badhē, śōdhyō tanē tō mēṁ, arē dīdhuṁ dilamāṁ āsana tanē śuṁ ṭēvāī gayā chē kāna tārā, phariyādōthī amārī, śānē āvuṁ pagaluṁ chē bharavuṁ nā samajadāra hatuṁ tō dila māruṁ, tārī samajamāṁ ēnē samajadāra banāvyuṁ

hatī dr̥ṣṭimāṁ māyā bharēlī, haṭāvatāṁ ēnē pāṇī māruṁ ūtarī gayuṁ

hatī ēkatā āpaṇī ēvī, karatō hatō badhī vāta dilanī tō tamanē nē tamārī jāśō jō najaramāṁthī
Scan Image

Gujarati Bhajan no. 9310 by Satguru Devendra Ghia - Kaka
First...930793089309...Last