Hymn No. 9343
મન ધારે તો શું ના કરે, શું ના કરે
mana dhārē tō śuṁ nā karē, śuṁ nā karē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18830
મન ધારે તો શું ના કરે, શું ના કરે
મન ધારે તો શું ના કરે, શું ના કરે
ફરી ફરી મનની ગલીઓમાં, ક્યાં ને ક્યાં એ પહોંચાડે
કદી સુખની કરી અવજ્ઞા, દુઃખની ગલીઓમાં ફેરવે
તનની ચાલવાની નથી, એ ફરેફરે ને ફેરવે
છે બધું તો હાથમાં એના, ધાર્યું બધું એનું એ કરે
રાખે સહુને ફેરવતું ને ફેરવતું, કાબૂમાં કોઈના રહેવું ના ગમે
શું ગમશે શું કરશે, ના ખુદ પણ એ કહી શકે
કદી શાંત કદી ગમે મસ્તી એની, મસ્તીમાં એ મસ્ત રહે
કોણ સારો કોણ ખોટો, ભેદ ના ઊભો એ તો કરે
અનુભવેઅનુભવે જગમાં એ શીખે ને એ ભૂલે
આવું મન તો જગમાં ફરે ને બધું કરે ને કરે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મન ધારે તો શું ના કરે, શું ના કરે
ફરી ફરી મનની ગલીઓમાં, ક્યાં ને ક્યાં એ પહોંચાડે
કદી સુખની કરી અવજ્ઞા, દુઃખની ગલીઓમાં ફેરવે
તનની ચાલવાની નથી, એ ફરેફરે ને ફેરવે
છે બધું તો હાથમાં એના, ધાર્યું બધું એનું એ કરે
રાખે સહુને ફેરવતું ને ફેરવતું, કાબૂમાં કોઈના રહેવું ના ગમે
શું ગમશે શું કરશે, ના ખુદ પણ એ કહી શકે
કદી શાંત કદી ગમે મસ્તી એની, મસ્તીમાં એ મસ્ત રહે
કોણ સારો કોણ ખોટો, ભેદ ના ઊભો એ તો કરે
અનુભવેઅનુભવે જગમાં એ શીખે ને એ ભૂલે
આવું મન તો જગમાં ફરે ને બધું કરે ને કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana dhārē tō śuṁ nā karē, śuṁ nā karē
pharī pharī mananī galīōmāṁ, kyāṁ nē kyāṁ ē pahōṁcāḍē
kadī sukhanī karī avajñā, duḥkhanī galīōmāṁ phēravē
tananī cālavānī nathī, ē pharēpharē nē phēravē
chē badhuṁ tō hāthamāṁ ēnā, dhāryuṁ badhuṁ ēnuṁ ē karē
rākhē sahunē phēravatuṁ nē phēravatuṁ, kābūmāṁ kōīnā rahēvuṁ nā gamē
śuṁ gamaśē śuṁ karaśē, nā khuda paṇa ē kahī śakē
kadī śāṁta kadī gamē mastī ēnī, mastīmāṁ ē masta rahē
kōṇa sārō kōṇa khōṭō, bhēda nā ūbhō ē tō karē
anubhavēanubhavē jagamāṁ ē śīkhē nē ē bhūlē
āvuṁ mana tō jagamāṁ pharē nē badhuṁ karē nē karē
|
|