Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9345
સમજાયું ભર્યોભર્યો છે સ્વાર્થ દિલમાં, દિલમાં દિલની નજર આંકી શકાતી નથી
Samajāyuṁ bharyōbharyō chē svārtha dilamāṁ, dilamāṁ dilanī najara āṁkī śakātī nathī
Hymn No. 9345

સમજાયું ભર્યોભર્યો છે સ્વાર્થ દિલમાં, દિલમાં દિલની નજર આંકી શકાતી નથી

  No Audio

samajāyuṁ bharyōbharyō chē svārtha dilamāṁ, dilamāṁ dilanī najara āṁkī śakātī nathī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18832 સમજાયું ભર્યોભર્યો છે સ્વાર્થ દિલમાં, દિલમાં દિલની નજર આંકી શકાતી નથી સમજાયું ભર્યોભર્યો છે સ્વાર્થ દિલમાં, દિલમાં દિલની નજર આંકી શકાતી નથી

ખ્યાલ આવ્યો છીએ પ્રેમમાં કાચા, પ્રેમથી પ્રેમ કરી શકતા નથી

કરી અવગણના ક્ષમાની જીવનભર, દિલથી ક્ષમા પ્રભુની માંગી શકતા નથી

રાતભર નીંદ આવતી નથી સપનાંમાં, નાચ દેખાડયા વિના રહેતી નથી

કહેવું કોને, કરવી ફરિયાદ એની, હાલત એકબીજાની જ્યાં અલગ નથી

સાચાખોટા પડે દેવા દિલાસા દિલને, કહેવું શું એ સમજાતું નથી

જ્ઞાનના પ્રગટાવવા છે દીવડા દિલમાં, કેમ પ્રગટાવતાં આવડતું નથી

હસતે મુખે કરવી છે વાતો, ગણજે ના ફરિયાદ એને, વધુ કાંઈ કહેવાતું નથી

દર્દેદર્દે દીવાનું બનવું નથી, દિલની માવજત કર્યા વિના રહેવું નથી

શંકાના સરોવરમાં તરવું નથી, બે બુંદ વિશ્વાસનાં પીધા વિના રહેવું નથી
View Original Increase Font Decrease Font

સમજાયું ભર્યોભર્યો છે સ્વાર્થ દિલમાં, દિલમાં દિલની નજર આંકી શકાતી નથી

ખ્યાલ આવ્યો છીએ પ્રેમમાં કાચા, પ્રેમથી પ્રેમ કરી શકતા નથી

કરી અવગણના ક્ષમાની જીવનભર, દિલથી ક્ષમા પ્રભુની માંગી શકતા નથી

રાતભર નીંદ આવતી નથી સપનાંમાં, નાચ દેખાડયા વિના રહેતી નથી

કહેવું કોને, કરવી ફરિયાદ એની, હાલત એકબીજાની જ્યાં અલગ નથી

સાચાખોટા પડે દેવા દિલાસા દિલને, કહેવું શું એ સમજાતું નથી

જ્ઞાનના પ્રગટાવવા છે દીવડા દિલમાં, કેમ પ્રગટાવતાં આવડતું નથી

હસતે મુખે કરવી છે વાતો, ગણજે ના ફરિયાદ એને, વધુ કાંઈ કહેવાતું નથી

દર્દેદર્દે દીવાનું બનવું નથી, દિલની માવજત કર્યા વિના રહેવું નથી

શંકાના સરોવરમાં તરવું નથી, બે બુંદ વિશ્વાસનાં પીધા વિના રહેવું નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajāyuṁ bharyōbharyō chē svārtha dilamāṁ, dilamāṁ dilanī najara āṁkī śakātī nathī

khyāla āvyō chīē prēmamāṁ kācā, prēmathī prēma karī śakatā nathī

karī avagaṇanā kṣamānī jīvanabhara, dilathī kṣamā prabhunī māṁgī śakatā nathī

rātabhara nīṁda āvatī nathī sapanāṁmāṁ, nāca dēkhāḍayā vinā rahētī nathī

kahēvuṁ kōnē, karavī phariyāda ēnī, hālata ēkabījānī jyāṁ alaga nathī

sācākhōṭā paḍē dēvā dilāsā dilanē, kahēvuṁ śuṁ ē samajātuṁ nathī

jñānanā pragaṭāvavā chē dīvaḍā dilamāṁ, kēma pragaṭāvatāṁ āvaḍatuṁ nathī

hasatē mukhē karavī chē vātō, gaṇajē nā phariyāda ēnē, vadhu kāṁī kahēvātuṁ nathī

dardēdardē dīvānuṁ banavuṁ nathī, dilanī māvajata karyā vinā rahēvuṁ nathī

śaṁkānā sarōvaramāṁ taravuṁ nathī, bē buṁda viśvāsanāṁ pīdhā vinā rahēvuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 9345 by Satguru Devendra Ghia - Kaka
First...934093419342...Last