1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19111
ના જોયું જોયું કરવું મુશ્કેલ છે, જોયું ના જોયું કરવું સહેલું નથી

ના મળ્યાને મળવું ભલે સહેલું બને, મળ્યાને ભૂલવું એ સહેલું નથી
ગણી પોતાના કરવું દિલ ખાલી સહેલું નથી, મળ્યાને ભુલવું એ સહેલું નથી
પ્રથમ નજરે કરવો પ્રેમ સહેલો બને, જીવનભર નીભાવવો એ સહેલું નથી
સ્વીકારવી મનગમતી વાતો સહેલી બને, અણગમતી સ્વીકારવી સહેલી નથી
સ્વાર્થના સંબંધો લાગે સારા, સંબંધોમાં ભરવી નિસ્વાર્થતા સહેલી નથી
મોહમાયામાં રાચવું ગમે તો બહુ, ત્યાગના પથ પર ચાલવું સહેલુ નથી
દંભ ને પોષવો છે સહેલો, પ્રભુ ભકિત કરવી કાંઈ સહેલી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā jōyuṁ jōyuṁ karavuṁ muśkēla chē, jōyuṁ nā jōyuṁ karavuṁ sahēluṁ nathī
nā malyānē malavuṁ bhalē sahēluṁ banē, malyānē bhūlavuṁ ē sahēluṁ nathī
gaṇī pōtānā karavuṁ dila khālī sahēluṁ nathī, malyānē bhulavuṁ ē sahēluṁ nathī
prathama najarē karavō prēma sahēlō banē, jīvanabhara nībhāvavō ē sahēluṁ nathī
svīkāravī managamatī vātō sahēlī banē, aṇagamatī svīkāravī sahēlī nathī
svārthanā saṁbaṁdhō lāgē sārā, saṁbaṁdhōmāṁ bharavī nisvārthatā sahēlī nathī
mōhamāyāmāṁ rācavuṁ gamē tō bahu, tyāganā patha para cālavuṁ sahēlu nathī
daṁbha nē pōṣavō chē sahēlō, prabhu bhakita karavī kāṁī sahēlī nathī
|
|