Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5118 | Date: 15-Jan-1994
કચવાતા દિલે દઈશ જ્યાં તું પ્રભુને, બદલામાં તું શું પામીશ
Kacavātā dilē daīśa jyāṁ tuṁ prabhunē, badalāmāṁ tuṁ śuṁ pāmīśa

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5118 | Date: 15-Jan-1994

કચવાતા દિલે દઈશ જ્યાં તું પ્રભુને, બદલામાં તું શું પામીશ

  No Audio

kacavātā dilē daīśa jyāṁ tuṁ prabhunē, badalāmāṁ tuṁ śuṁ pāmīśa

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1994-01-15 1994-01-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=618 કચવાતા દિલે દઈશ જ્યાં તું પ્રભુને, બદલામાં તું શું પામીશ કચવાતા દિલે દઈશ જ્યાં તું પ્રભુને, બદલામાં તું શું પામીશ

કરી કરી ભેગું જીવનમાં જગમાં, બધું તો તું છોડીને જઈશ - બદલામાં...

અકડાઈ જાશે જ્યાં અંગેઅંગ જીવનમાં, તારા ત્યારે તું શું કરીશ - બદલામાં...

મનડું તારું જ્યાં ભમતું રહશે, દોડી દોડી પાછળ તો તું થાકીશ - બદલામાં...

સુકાઈ જાશે જો હૈયેથી પ્રેમની ધારા, પ્રેમ તું તો ક્યાંથી પામીશ - બદલામાં...

ખોટાં વિચારોમાં ગૂંથીશ જો તું વિચારધારા, વિચાર પ્રભુના ક્યાંથી કરીશ - બદલામાં..

સુકાઈ જાશે જો તારી ભાવની ધારા, ભાવ પ્રભુના તું ક્યાંથી ભરીશ - બદલામાં...

દુઃખદર્દમાં ચિત્ત જો તારું જોડી રાખીશ, પ્રભુમાં ચિત્ત તું ક્યાંથી જોડીશ - બદલામાં...

દયાહીન બની જઈ જીવનમાં તું જ્યાં, દયા પ્રભુની ક્યાંથી પામીશ - બદલામાં...

વળગી રહેશે સંસાર જ્યાં હૈયે, પ્રભુને હૈયામાં ક્યાંથી તું સ્થાપીશ - બદલામાં...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kacavātā dilē daīśa jyāṁ tuṁ prabhunē, badalāmāṁ tuṁ śuṁ pāmīśa

karī karī bhēguṁ jīvanamāṁ jagamāṁ, badhuṁ tō tuṁ chōḍīnē jaīśa - badalāmāṁ...

akaḍāī jāśē jyāṁ aṁgēaṁga jīvanamāṁ, tārā tyārē tuṁ śuṁ karīśa - badalāmāṁ...

manaḍuṁ tāruṁ jyāṁ bhamatuṁ rahaśē, dōḍī dōḍī pāchala tō tuṁ thākīśa - badalāmāṁ...

sukāī jāśē jō haiyēthī prēmanī dhārā, prēma tuṁ tō kyāṁthī pāmīśa - badalāmāṁ...

khōṭāṁ vicārōmāṁ gūṁthīśa jō tuṁ vicāradhārā, vicāra prabhunā kyāṁthī karīśa - badalāmāṁ..

sukāī jāśē jō tārī bhāvanī dhārā, bhāva prabhunā tuṁ kyāṁthī bharīśa - badalāmāṁ...

duḥkhadardamāṁ citta jō tāruṁ jōḍī rākhīśa, prabhumāṁ citta tuṁ kyāṁthī jōḍīśa - badalāmāṁ...

dayāhīna banī jaī jīvanamāṁ tuṁ jyāṁ, dayā prabhunī kyāṁthī pāmīśa - badalāmāṁ...

valagī rahēśē saṁsāra jyāṁ haiyē, prabhunē haiyāmāṁ kyāṁthī tuṁ sthāpīśa - badalāmāṁ...
Scan Image

Gujarati Bhajan no. 5118 by Satguru Devendra Ghia - Kaka
First...511651175118...Last