Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3281 | Date: 15-Jul-1991
અપનાવ્યા છે જગમાં તો સહુને પ્રભુએ, અપનાવવું સહુને ચૂકશો નહિ
Apanāvyā chē jagamāṁ tō sahunē prabhuē, apanāvavuṁ sahunē cūkaśō nahi

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3281 | Date: 15-Jul-1991

અપનાવ્યા છે જગમાં તો સહુને પ્રભુએ, અપનાવવું સહુને ચૂકશો નહિ

  No Audio

apanāvyā chē jagamāṁ tō sahunē prabhuē, apanāvavuṁ sahunē cūkaśō nahi

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-07-15 1991-07-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14270 અપનાવ્યા છે જગમાં તો સહુને પ્રભુએ, અપનાવવું સહુને ચૂકશો નહિ અપનાવ્યા છે જગમાં તો સહુને પ્રભુએ, અપનાવવું સહુને ચૂકશો નહિ

ત્યજ્યા નથી જગમાં કોઈને તો પ્રભુએ, કોઈને જીવનમાં તો ત્યજશો નહિ

કરતા રહ્યા છે માફ જગમાં સહુને તો પ્રભુ, કરવું માફ સહુને તો ચૂકશો નહિ

દે છે સહારો સહુને જગમાં તો પ્રભુ, સહારો દેવો અન્યને જગમાં તો ભૂલશો નહિ

રાખતો નથી ભૂખ્યો જગમાં તો પ્રભુ, જગમાં કોઈને ભૂખ્યા રહેવા દેશો નહિ

સમજે છે સાચી રીતે જગમાં સહુને તો પ્રભુ, સમજવું સહુને તો ભૂલશો નહિ

લાગ્યા નથી જુદા જગમાં કોઈ તો પ્રભુને, જગમાં કોઈને જુદા તો ગણશો નહિ

વહે છે પ્રેમ એનો સહુને કાજે, જગમાં કોઈને પ્રેમથી બાકાત રાખશો નહિ

દયા ખાયા વિના દયા વરસાવે પ્રભુ, જગમાં દયા વરસાવવી ભૂલશો નહિ

રાજી રહે એ, જ્યાં બાળ રાજી રહે, જગમાં અન્યને રાજી રાખવું ચૂકશો નહિ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

apanāvyā chē jagamāṁ tō sahunē prabhuē, apanāvavuṁ sahunē cūkaśō nahi

tyajyā nathī jagamāṁ kōīnē tō prabhuē, kōīnē jīvanamāṁ tō tyajaśō nahi

karatā rahyā chē māpha jagamāṁ sahunē tō prabhu, karavuṁ māpha sahunē tō cūkaśō nahi

dē chē sahārō sahunē jagamāṁ tō prabhu, sahārō dēvō anyanē jagamāṁ tō bhūlaśō nahi

rākhatō nathī bhūkhyō jagamāṁ tō prabhu, jagamāṁ kōīnē bhūkhyā rahēvā dēśō nahi

samajē chē sācī rītē jagamāṁ sahunē tō prabhu, samajavuṁ sahunē tō bhūlaśō nahi

lāgyā nathī judā jagamāṁ kōī tō prabhunē, jagamāṁ kōīnē judā tō gaṇaśō nahi

vahē chē prēma ēnō sahunē kājē, jagamāṁ kōīnē prēmathī bākāta rākhaśō nahi

dayā khāyā vinā dayā varasāvē prabhu, jagamāṁ dayā varasāvavī bhūlaśō nahi

rājī rahē ē, jyāṁ bāla rājī rahē, jagamāṁ anyanē rājī rākhavuṁ cūkaśō nahi
Scan Image

Gujarati Bhajan no. 3281 by Satguru Devendra Ghia - Kaka
First...328032813282...Last